SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) પાણી સાથે ઝીણી વાટી તેમાં નાખવી. પછી એ વાસણને ચૂલાપર મૂકી, તેમાંને હલ હલાવી કઠણ થાય એટલે નીચે ઉતારી લેવો. બીજો પ્રકાર, ૧ શેર ભેંસનું દૂધ. ૧૫ રૂ. ભાર ઘી. ના શેર સાકર. ૬ માસા એલચીના દાણા. એક શેર ભેંસનું તાજું ચેખું દૂધ ચૂલા પર મૂકી ઉકળતાં અડધું રહે એટલે તેમાં પંદર રૂપિયા ભાર તાજું ઘી નાખી, તેને કડછીથી એકસરખું હલાવવું. પછી તેમાં અચ્છેર સાકર ઝીણું વાટીને નાખી તેને ફરી ચૂલા પર મૂકી બાળવું. તે જાડું થાય એટલે તેમાં છ માસા એલચીના દાણા અધખાખરા ખાંડીને નાખવા. ત્રીજો પ્રકાર. ૧ શેર ભેંસનું દૂધ. વા શેર ખાંડ. ૫ રૂ. ભાર ઘી. ૧૫ રૂ. ભાર છોલેલી બદામ. ૧ રૂ. ભાર છોલેલાં પસ્તાં. ૧ રૂ. ભાર અખોડને છોલેલા ૧૫ રૂ. ભાર ચિલગેજનાં છો- ગર. લેલાં બિયાં. રા રૂ. ભાર ગુલાબજળ. ૧ રૂ. ભાર લીલું કપરૂ. ૧ રતી ભાર કસ્તુરી. ૧ માસો કેસર. ભેંસનું એક શેર તાજું ચોખ્ખું દૂધ બાળી, પાશેર રહે એટ લે તેમાં પાશેર ખાંડ નાખવી, અને તેમાં પાંચ રૂપિયા ભાર ઘી નાખી હલાવી, તે ઘણું જાડું થઈ ન જાય ત્યાં સુધી ઉભું કરવું. પછી તે હાથે ચેટવા આવે એટલે તેમાં પણ બે રૂપિયા ભાર છોલેલી બદામ, તેટલાંજ લેલાં પસ્તાં, તેટલાં જ ચિલગોજનાં બિયાં, તેટલોજ છેલલો અખાડને ગર અને તેટલું જ લીલું For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy