SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ શેર ખાંડ. www.kobatirth.org ( ૧૯૯ ) ભાર તજ વાટીને નાખવી. પછી ઘઉંનો એક શેર મેદો એક શેર ઘીમાં સારા શેકી તેમાં નાખી, કડછીથી અધુ' એકસરખુ હલાવી, વાસણને ચૂલા ઉપરથી નીચે ઉતારી લેવુ. પછી તે હલવા એક થાળીમાં કાઢવા. પછી અઢી રૂપિયા ભાર છેલેલાં પસ્તાં પાંચ રૂપિયા ભાર ઘીમાં સાંતળી તેની છેક ઝીણી કાતરી કરી તેને હલવાપર છાંટી દેવી. ત્રીજો પ્રકાર. ના શેર ઘી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ન શેર ધી. ૧ શેર ઘઉના મેદો. ૩૫ રૂ. ભાર તજ, એક શેર ખાંડની ચાસણી કરી, તેમાં પાશેર ઘી નાખી કડછીથી હલાવવી, ને તે જામે એટલે તેને ધીમી આંચ આપવી, એટલે તે ચઢી તૈયાર થશે. પછી પાણા શેર ઘીમાં એક શેર ઘઉના મેદો સારીરીતે શેકી તે તથા સાડાત્રણ રૂપિયા ભાર ઝીણી ખાંડેલી તજ, એ અન્ને ચીજો ઉપરની ચાસણીમાં નાખી દેઇ કડછીથી હુલાવ હુલાવ કરી તેને એક થાળીમાં નાખવા, એટલે તે બરફી પ્રમાણે જામી જશે. પછી તેના છરીથી નાના નાના કકડા કાપી તે દરરાજ સવારે ખાવાનુ... રાખવું. ૨૦. દૂધના હલવા. ૧ શેર ભે‘સનું દૂધ. ૭ રૂ. ભાર ખેલેલી બદામ. ભેંસનુ એક શેર ચેખ્ખું દૂધ ચૂલાપર મૂકી તેનાપર તર ખાઝે નહીં તેટલા માટે એકસરખી રીતે હલાવતા જવું. પછી તે ઉકળતાં પાશેર રહે એટલે નીચે ઉતારી રાખવું. પછી તુરતજ પાશેર ખાંડની ચાસણી કરી તેને ઉપરના દૂધમાં નાખવી, અને તેમાં સાત રૂપિયા ભાર છોલેલી અદામ એ રૂપિયા ભાર ન શેર ખાંડ. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy