SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૦૧) કોપરૂ', એ બધી જણસેા ઝીણી વાટીને નાખવી. તેમજ અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં એક માસે કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી, તે પાણી ઉપરના હૅલવામાં નાખી દેઇ, તૈયાર થાય એટલે નીચે ઉતારવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧. ધાતુ યાટિક હલવા. ૧૫ રૂ. ભાર છેલેલી બદામ. ૧૫ રૂ. ભાર છોલેલા ચિચુડા. ા રૂ. ભાર લેલાં ખજીચાનાં બિયાં. ના શેર ઘી. રા રૂ. ભાર ગુલામજળ. ન શેર ઘઉના મેઢા. ૧૫ રૂ. ભાર અખેડના છેલેલે ગર. ૧૫ રૂ. ભાર છે।લેલાં પસ્તાં. ૧૫ રૂ. ભાર છેલેલા તલ. ૧૫ રૂ. ભાર છોલેલાં ચિલગેજનાં ખિયાં. ૧ શેર ખાંડ. ર રતી ભાર કસ્તુરી. ૪ માસા કેસર. બદામ, અખાડના ગર, ચિચુડા, તલ, ખડબુચાનાં બિયાં અને ચિલગેાજનાં બિયાં, એ દરેક ચીજ છેલીને તે દોઢ દોઢ રૂપિયા ભાર લેઇ, સઘળીને નિસાપર ઝીણી વાટવી. પછી ઘઉંને પાશેર મેટ્ટે અચ્છેર ઘીમાં સારા ખરા શેકવા. પછી એક શેર ખાંડમાં પ`દર રૂપિયા ભાર પાણી નાખી તેની ચાસણી કરવી, અને તેમાં ઉપરના મેદો અને વાટી રાખેલેા મગજ નાખી કડછીથી હલાવી નીચે મળતુ' કરવું. હલવા ચઢે એટલે અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં ચાર માસા કેસર અને એ રતી ભાર કસ્તુરી ખલ કરી તેનુ પાણી તેમાં નાખી દેવું, અને ઘી માંહેથી નિતરવા માંડે એટલે વાસણ નીચે ઉતારી લેવું. પછી હલવા ટાઢો થાય એટલે એક ચિનાઇ વાસણમાં ભરી રાખવા, અને દરરોજ સવારે એક અગર એ પૈસા ભાર ખાવાનુ રાખવુ. ૨૬ For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy