SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૯૬) ઉપરને મેદો, ચાળી રાખેલી જણસ, બદામ અને ખજુર, એ ચી નાખી હલાવ હલાવ કરી હલ તૈયાર થાય એટલે નીચે ઉતાર, અને આગળ બતાવ્યા પ્રમાણે થાળીમાં ઠરવા દે. ૧૫. ગાજરને હલવો. ૧ શેર ગાજર. વા શેર ઘી. ૩ રૂ. ભાર ઘઉને મેદ ૫ રૂ. ભાર ઘી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. શેર ખાંડ. ૨ માસા કેસર. ૨૨. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. એક શેર ગાજર છેલી તેના કકડા કરી પાણીમાં બાફી તેને ઝીણી વાટી પાશેર ઘીમાં તળવી. તેમજ ઘઉને સાડાત્રણ રૂપિયા ભાર મેદ, પાંચ રૂપિયા ભાર ઘીમાં શેકી રાખવે. પછી પણે શેર ખાંડની ચાસણી કરી તેમાં ઉપરની બને જણસો નાખી, કડછીથી વારે વારે હલાવતા જવું. પછી ચાસણી ઘટ્ટ થવા આવે એટલે તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ ઝીણી વાટીને નાખવી. તેજ પ્રમાણે બે રૂપિયા ભાર ગુલાબજળમાં બે માસા કેસર અને એક રતીભાર કસ્તુરી ખલ કરીને તે હલવામાં નાખી તે નીચે ઉતારે, ને થાળીમાં નાખી ઠરવા દેવો. ૧૬. છીણેલી ગાજરનો હલવો. ૧ શેર ગાજર. ૫ રૂ. ભાર ઘી. ૧ શેર ખાંડ. કા રૂ. ભાર છોલેલી કા રૂ. ભાર છોલેલાં પસ્તાં. બદામ. - એક શેર ગાજર છોલી છીણી નાખવી. પછી તેને પાણીમાં નાખીને બાફવી. પછી તે નરમ થાય એટલે તેમાંનું પાણી નીએવી કાઢી તેને પાંચ રૂપિયા ભાર ઘીમાં તળવી. પછી એક શેર ખાંડની ચાસણું કરી તેમાં ઉપરની ગાજર નાખી કડછીથી વારે For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy