SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૯૭ ) વારે હલાવતા જવુ, ને તે ઘટ્ટ થાય એટલે તેમાં સાડાચાર રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાંજ છેાલેલા પસ્તાં એ મેવા ખાંડીને અગર તેને સમારીને નાખવે. પછી તેને હલાવી નીચે ઉતારી ટાઢા પડે એટલે ખાવા. ૧૭. તરે હલવા. ન શેર ખાંડ. ૩ રૂ. ભાર ઘઉંના મેદ. ૫ રૂ. ભાર ઘી. રા રૂ. ભાર છે।લેલાં પસ્તાં. રા રૂ. ભાર છેાલેલી બદામ. ૫ રૂ. ભાર ઘી. પાશેર ખાંડમાં પાશેર અગર સુમાર પ્રમાણે પાણી નાખી તેની ચાસણી કરવી. પછી ઘઉંના સાડાત્રણ રૂપિયા ભાર મેઢે પાંચ રૂપિયા ભાર ઘીમાં શેકી ઉપરની ચાસણીમાં નાખવા. પછી આ ચાસણીને ઘણીવાર હલાવતા જવું, અને ઘટ્ટ થવા આવે એટલે અઢી રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાંજ લેલાં પસ્તાં, આ મેવા સમારી પાંચ રૂપિયા ભાર ઘીમાં સાંતળી ઉપરના હલવામાં નાખી તેને નીચે ઉતારવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ હલવા કેસરી રંગના કરવા હોય તેા એ રૂપિયા ભાર ગુલાબજળમાં બે માસા કેસર ખલ કરી તે હલવામાં નાખી દેવું. ૧૮. ચાખાના હલવા. ના શેર ચેાખાના મેદો. ૧ શેર ખાંડ. ૫ રૂ. ભાર છેોલેલી અદામ. ન શેર ધી. ના શેર ઘી. ૫ રૂ. ભાર ગુલાબજળ. ૫ રૂ. ભાર છેાલેલાં પસ્તાં. અચ્છેર ચાખાના મેઢા અચ્છેર ઘીમાં ખરા શેકી રાખવા, અને એક શેર ખાંડમાં પંદર રૂપિયા ભાર પાણી નાખી તેની ચાસણી કરી, તેમાં પાંચ રૂપિયા ભાર ગુલાબજળ નાખી ઉભરા આવે એટલે તેમાં ઉપરના મેઢા નાખી કડછીથી એકસરખા For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy