________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૭૦ )
તેમાં પાશેર ઘી નાખી પાણીમાં નાખી ધીમે તાપે શેકવા; અને શેકતી વખતે તેમાં એક રૂપિયા ભાર ગુલાબજળ છાંટવું, ને તે સારે। શેકાય એટલે નીચે ઉતારી લઈ તેમાં પાણી શેર ખાંડ ભેળવવી.
૧ શેર ઘઉંના મેદો.
ના શેર ઘી.
ના શેર ખાંડ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. ગુજરાતી મલીદે.
ૐા રૂ. ભાર સાકર.
ગા રૂ. ભાર છેાલેલાં પસ્તાં.
ગા રૂ. ભાર બેદાણા દ્રાક્ષ. ા રૂ. ભાર શેકેલા તલ.
૧૦ રૂ. ભાર ઘી.
ના શેર ઘી.
ન શેર ઘી.
૩ માસા એલચી.
ગા રૂ. ભારોલેલી બદામ. ૩ા રૂ. ભાર ચિલગેાજનાં
ખિયાં.
શાા રૂ. ભાર તજ.
૩ડા રૂ. ભાર કપરૂં.
એક શેર મેદામાં દસ રૂપિયા ભાર ઘી અને અચ્છેર દૂધ નાખી મસળી તેને ઘટ્ટ ગાળા કરવા. પછી તેમાંથી ખમ્બે પૈસા ભાર લાટ લઈ મૂઠિયાં વાળી તેને અચ્છેર ઘીમાં લાલ થાય ત્યાં સૂધી તળવાં, અને ટાઢાં પડે એટલે ખાંડીને તેના દાણાદાર ભૂકા કરવા. પછી તેમાં પાશેર ઘી અને પાણા શેર ખાંડ નાખવી. તેમજ ત્રણ માસા વાટેલી એલચી, સાડાત્રણ રૂપિયા ભાર સાકરના ગાંગડા, સાડાત્રણ રૂપિયા ભાર છેલીને સમારેલી બદામ તથા પસ્તાં તથા તેટલાંજ ચિલગેાજનાં ખાંડેલાં બિયાં, તેટલીજ સાક્ ધાયેલી બેદાણા દ્રાક્ષ, તેટલુ જ છીણેલુ કોપરૂ, તેટલાજ શેકીને છેતરાં કાઢી નાખેલા તલ અને પાણાએ રૂપિયા ભાર તજના ભૂકો, એ બધી જણસો ઉપરના મલીદામાં નાખી હલાવીને તે ખાવામાં લેવા.
For Private and Personal Use Only