SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૯) ખાસ વાસણ, લોટા અથવા ચડવાની તળિયે કાણું પાડી તેમાં ખીરૂ ભરી તે વડે જલેબી પાડે છે. ૧૪. મલીદો. (મુસલમાની રીતને). ૧. અક્રમ પસંદ મલીદો. ૧ શેર ઘઉને મેદે. ૧૦ રૂ. ભાર ઘી. ના શેર દૂધ. ના શેર ઘી. આ શેર ખાંડ. ૪ રૂ. ભાર છોલેલી બદામ. ૨ રૂ. ભાર છોલેલાં પસ્તાં. ઘઉંના એક શેર મેદામાં દસ રૂપિયા ભાર ઘીનું મોણ નાખી તેને હાથથી ખૂબ મસળો. પછી તેમાં અચ્છર દૂધમાંથી સુમાર પ્રમાણે દૂધ નાખી પલાળીને મસળીને તેને ઘટ્ટ ગેળે કરે. પછી તેના ત્રણ ભાખરા વણી કલેડા ઉપર ખરા થાય તેવી રીતે શેકવા. શેકેલા ભાખરા ટાઢા પડે એટલે તેને ખાંડીને તેને ભૂકે કરે. પછી તેમાં અચ્છર ઘી અને પાણે શેર ખાંડ નાખી મસળ; અને તેમાં ચાર રૂપિયા ભાર છોલીને સમારેલી બદામ અને બે રૂપિયા ભાર છોલીને સમારેલાં પસ્તાં નાખી તૈયાર થયેલે મલીદે ખાવામાં લે. ૨. મેદાને મલીદો. ૧ શેર ખમાચાને ભાખરે. વા શેર ઘી. ૧ રૂ. ભાર ગુલાબજળ. બે શેર ખાંડ. એક શેર ખુમાચાને ભાખરે છાંયડામાં ત્રણ દિવસ સૂકવી બને હાથ વડે ચાળ એટલે તેને દાણાદાર ભૂકે થશે. પછી ૨૨ For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy