________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮)
પાણી નાખતી વખતે તેમાં જરા હિંગળાક અથવા ચાર માસા
ખલ કરેલુ` કેસર નાખવું.
અડદના લેાટની જલેબી કરવી હોય તેા તેના લેટમાં દહીં નહીં નાખતાં તે એકલા લેટની કરવી.
૩. ઘઉંના નિશાસ્તાની જલેમી.
૧ શેર ઘઉનેા નિશાસ્તા. ૧ા શેર ઘી.
૩ા રૂ. ભાર સમુદ્રફીણુ. ૨ શેર દહીં.
૧૫ શેર ખાંડ.
ઘઉંના એક શેર નિશાસ્તામાં સાડાત્રણ રૂપિયા ભાર ઝીણું વાટેલુ' સમુદ્રફીણ, ખોર દહીં, અને અચ્છેર પાણી નાખી લેાટ કાલવવા. પછી તેને ચાર ઘડી સુધી એમને એમ રહેવા દઈ તેની ઉપર જણાવેલી કૃતિ પ્રમાણે દોઢ શેર ઘીમાં જલેબી તળી તેટલીજ ખાંડની ચાસણીમાં નાખવી. જલેખી સઘળી ચાસણી પી રહે એટલે તેને કાઢી લેવી.
૪. મેદ્યાની જલેબી.
ન શેર મેદા.
૧ શેર મેદો કિવા નિશાસ્તા, ૧૫ શેર ખાંડ.
ા શેર ઘી. કલાઈવાળી તપેલીમાં પાશેર મેદ અને સુમાર પ્રમાણે પાણી રેડી લેાટ પાતળા કાલવો. પછી તે તપેલી ઉપર રૂમાલ બાંધી લેઇ ગરમ જગ્યામાં બે દિવસ સુધી રાખી મૂકવી. પછી તેમાંનુ ખીરૂ’ એક શેર મેદો કિવા નિશાસ્તામાં નાખી, તેમાં પાણી નાખી સઘળું કાલવવું, અને તેમાં પરપોટા આવે ત્યાં સુધી ફીણવું. એ ઘડી પછી આવા ખીરાની જલેબી દોઢ શેર ઘીમાં તળી તેટલીજ ખાંડની ચાસણીમાં નાખી, તે પી રહે એટલે કાઢી લેવી. ઘણીક વાર રૂમાલથી જલેબી ન પાડતાં જલેખી પાડવાનાં
For Private and Personal Use Only