SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૫૨) અને ચાર માસા ખલ કરેલુ કેસર, આ બધી જસે તેમાં નાખવી. પછી આ રાયતાને બે દિવસ સુધી રહેવા દેઇ ખાવામાં લેવુ'. ૨૫ રૂ. ભાર પડાળાં. ૩ માસા રાઈ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. ૫’ડાળાનુ” રાયતું, ૧૫ રૂ. ભાર ઘી. ૨ માસા રાય. ૮ માસા મીઠું. ૨૫ રૂ. ભાર મેળું ઘટ્ટ દહીં. ૨ માસા અડદની દાળ. ૪ માસા કેથમીરના પાંદડાં. ૧૫ માસા હિં‘ગ. પચીસ રૂપિયા ભાર પડાળાનાં પીતાં કરી, તેમાં સવા શેર પાણી નાખી આઠ માસા મીઠું નાખવુ. પછી તેને ચૂલા ઉપર મૂકી, પડાળાંના પીતાં ચઢે એટલે તેમાંનું પાણી નિતારી કાઢવુ. પછી તે પીતાંમાં ત્રણ માસા રાઇ ખારિક વાટી લગાડવી. તેવીજ રીતે પચીસ રૂપિયા ભાર ઘટ્ટ દહીંમાં પીતાં ખરાખર કાલવી રાખવાં. પછી ચૂલા ઉપર એક વાસણ મૂકી તેમાં દોઢ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં બે માસા રાઇ, એ માસા અડદની દાળ તથા એક માસેા હિંગ નાખી, દાળ લાલ થાય એટલે ઉપરના રાયતામાં તે વઘાર કરવા. પછી ચાર માસા કેથમીરનાં પાંદડાં તેમાં નાખી રાયતુ હલાવીને ઉપયોગમાં લેવુ પચીસ રૂપિયા ભાર વેગળુ, પચીસ રૂપિયા ભાર કારેલાં, પચીસ રૂપિયા ભાર ગવારની શિગેા, પચીસ રૂપિયા ભાર કેળું, પચાતેર રૂપિયા ભાર કાચાં કેળાં અને પચીસ રૂપિયા ભાર કાકડી, એ બધામાંથી દરેકનુ રાયતુ કરવા માટે સામાન તથા કરવાની રીત ઉપરના રાયતા પ્રમાણે સમજવી. મીજી રીત. ઉપરનાં શાક વગેરે પૈકી પચીસ રૂપિયા ભાર ગમે તેને For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy