SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૧) શા રૂ. ભાર ચણાની દાળ. ૧૫ રૂ. ભાર શેખફળ૭ રૃ. ભાર ગેળ અથવા (સફરજન). સાકર. ૫ રૂ. ભાર ઘી. ૧ માસે તજ. ૫ રૂ. ભાર બેદાણું. ૧ માસ એલચી. ૧ માસ લવિંગ. ૧ રૂ. ભાર મીઠું. ના રૂ. ભાર આદું. ૧ શેર મોળું ચક્તાંવાળું ૪ માસા કેસર. દહીં. - ચણાના પાંચ રૂપિયા ભાર લેટમાં એક રૂપિયા ભાર દહીં, એ માસા મીઠુ, એકેક માસ તજ, લવિંગ અને એલચી, અને છ માસા આદુ, એને વાટેલો મસાલે, એ જણસે નાખી પાણી રેડી તે લોટને મધ જે પાતળો કાલવ. પછી ચૂલા ઉપર પેણી મૂકી, તેમાં પાંચ રૂપિયા ભાર ઘી ગરમ કરી, તેમાં તે લેટની ઝારાથી બુંદી પાડી તળવી. પછી પંદર રૂપિયા ભાર સફરજનને છેલી તેના ચણાના જેવડા કકડા કરવા. તેમજ ચણાની દાળને બે ઘડી સૂધી પાણીમાં પલાળી રાખવી. પછી એ બે જણ પાંચ રૂપિયા ભાર ઘીમાં જૂદી જૂદી તળી રાખવી. તેમ તળવાના ઘીમાં સાફ હૈયેલા બે દાણુ અધકચરા તળી રાખવા. પછી સાત રૂપિયા ભાર ગોળ અથવા સાકરની ચાસણી કરી, તેમાં સફરજનના કકડા નાખી દેઈ, એક ઉભરો આવે એટલે તેમાંથી તે કકડા કાઢી લેવા. પછી તે ચાસણું તારવાળી થાય ત્યાં સૂધી તેને ઉકળવા દેવી, ને પછી તેમાં કકડા પાછા નાખવા એટલે તે ચાસણી પી જશે. પછી દેઢ શેર મેળું ચકતાંવાળું દહીં કપડછાણ કરી, તેમાં ઉપરના સફરજનના કડા, ચણાના લેટની બુંદી, તળેલી દાળ અને બેદાણું નાખી દેઈ, તેમાં એકેક માસે તજ, લવિંગ અને એલચી, એને વાટેલે મસાલે, સવા રૂપિયા ભાર આદાના કકડા, એક રૂપિયા ભાર મીઠું For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy