SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬) ચઢવા દેવાં. પછી ત્રણ રૂપિયા ભાર ઘીમાં આઠ રૂપિયા ભાર મરી, દસ સૂકાં મરચાંના કકડા, અને બે મીઠા લિંબડાની ડાંખળીનાં પાંદડાં તળીને ઝીણા વાટી તેને ભૂકે દોઢ શેર પાણીમાં નાખી મસળી નાખવે, અને તે પાછું ચૂલા ઉપર મૂકવું. આ પાણીના ત્રણ ઉભરા આવે એટલે તેમાં ઉપરનું શાક અને દેઢ રૂપિયા ભાર મીઠું નાખવું. પછી આ કેળબુમાં બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને દસ સૂકાં મરચાંના કકડા, એટલાને વઘાર કર; અને કેવીબુ તૈયાર થતાંજ નીચે ઉતારવું. ૯. મહારાષ્ટ્ર રીત પ્રમાણે છાશનું કેળબુ'. ૧ શેર ખાટી છાશ. ૧૫ રૂ. ભાર ચણાને લેટ. ૧૫ વેગણના અગર કાકડીને પરૂ. ભાર ચણાની દાળ. કકડા. ૧૦ માસા મીઠું. ૧૦ માસા મેથીને ભૂકે ૩ માસા રાઈ ૨ રૂ. ભાર ઘી. ૮ માસા કોથમીર. ૨ માસા જીરૂં. એક શેર ખાટી છાશમાં પંદર રૂપિયા ભાર ચણાનો લોટ મેળવી તેને ચૂલા ઉપર ચઢવા દેવું, અને તેમાં વેગણ અગર કાકડીના પંદર કકડા અને પાંચ રૂપિયા ભાર ચણાની દાળ, આ બે જણસો જુદી જુદી બાફી મેળવવી. પછી કેળબુમાં દસ માસા મેથીને ભૂકો અને તેટલું જ મીઠું નાખી ત્રણ ઉભરા આવ્યા પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, અને બે માસા જીરાને વઘાર કરે, અને તેમાં આઠ માસા કોથમીર નાખી કેળબુ નીચે ઉતારી હલાવી પિરસવું. ૧ માWIષ્ય મોર શોર્જ (માસ). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy