SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ રૂ. ભાર ઘી. ૧ માસા હિંગ. (૧૩૫) ૧ રૂ. ભાર મરી, ૧ રૂ. ભાર અડદની દાળ. ૧૦ મીઠા લિ‘ખડાનાં પાંદડાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ રૂ. ભાર તુવેરની દાળ. પ સૂકાં મરચાં. ૧ રૂ. ભાર મીઠું. ૧૦ લીલાં મરચાં. ૧૦ મીઠા લિ‘બડાનાં પાંદડાં. એક નાનું કુમળુ. હ્યુસ લાવી, તેના ઉપરના કાંટા તથા છાલ છેોલી કાઢવી. પછી તે ચીરી અંદરના ઠળિયા કાઢી નાખવા; અને તેના નાના કકડા કરી રાખવા. પછી બે રૂપિયા ભાર મરી, એક રૂપિયા ભાર તુવેરની દાળ, તેટલીજ અડદની દાળ, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, આ જસા જજૂદી જૂદી તળી એકઠી કરી ઝીણી વાટી તેના ભૂકા અને એક રૂપિયા ભાર મીઠું ઉપરના કકડા સાથે મેળવવાં, અને તરતજ તેમાં ખશેર પાણી રેડી, વાસણ ચૂલા ઉપર મૂકી, નીચે ખળતું કરવું. કકડા ચઢી કાળજી તૈયાર થાય એટલે તેમાં એ રૂપિયા ભાર ઘી, દસ સમારેલાં લીલાં મરચાં, એક માસા હિંગ અને મીઠા લખડાનાં દસ પાંદડાં, એને વઘાર દેવા. પછી તે કડછીથી હલાવી, પાંચ મિનિટ ચૂલાપર રાખી નીચે ઉતારવું. આ કાળજી વાયડુ છે. ૮. વેગણુનુ કાળ ખુ', ૨૦ વેગણુ. ૮ રૂ. ભાર મરી, ૨ મીઠા લિમડાની ડાંખળીએ. ૧ રૂ. ભાર અડદની દાળ. ૩૨. ભાર ઘી. ૧૦ સૂકાં મરચાં. ૧૫ રૂ. ભાર મીઠું. ૨ રૂ. ભાર ઘી. ૧૦ સૂકાં મરચાં. વીસ વેગણું સમારીને સુમાર પ્રમાણે પાણી લઇ તેમાં નાખી 1 ત્તરી જાય તોપૂ ( મદ્રાસી ). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy