SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪) ૬. ગુવારની શિંગનું આમલી નાખેલું કાળમુ. ૨૦૦ ગુવારની શિગે. ૧ રૂ. ભાર મીઠું. ૧૦ રૂ. ભાર તુવેરની દાળ. ૧૦ રૂ. ભાર આમલી. ૨ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર મીઠું. ૧૦. સૂકાં મરચાં. ૨ રૂ. ભાર અડદની દાળ. ૨ માસા જીરૂં. ૧ મીઠા લિંબડાની ડાંખળી. ૨ રૂ. ભાર ઘી. ૭ સૂકાં મરચાં. ૧ રૂ. ભાર અડદની દાળ. ગુવારની બસે શિગે ધોઈ નાખી તેના કકડા કરવા. તેમાં એક રૂપિયા ભાર મીઠું અને સુમાર પ્રમાણે પાણું નાખી ચઢવા દેવી. ગુવાર સિઝે એટલે તેમાંથી પાણુ નિતારી કાઢવું. તેમજ દસ રૂપિયા ભાર તુવેરની દાળ બાફી રાખવી. પછી સવાબશેર પાણીમાં દસ રૂપિયા ભાર આમલી ચાળી અંદરના કૂચા કાઢી નાખી, તેમાં ઉપરનું શાક તથા દાળ નાખી, વાસણ ચૂલા ઉપર મૂકવું. કોળંબુ ઉકળતી વેળા તેમાં દેઢ રૂપિયા ભાર મીઠું નાખવું. પછી બે રૂપિયા ભાર ઘીમાં બે રૂપિયા ભાર અડદની દાળ, દસ સૂકાં મરચાંના કકડા, બે માસા જીરૂ અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં સાંતળી ઝીણાં વાટી તેને ભૂકે થાય છે તેમાં નાખો. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ, અને સાત સૂકાં મરચાંના કકડા, એને વઘાર કરે, અને કેળખું તૈયાર થાય એટલે નીચે ઉતારવું. ૭. વણસનું કોfબુ'. ૧ નાનું કુમળું ફણસ. ૨ રૂ. ભાર ઘી. ૧ જોવાય પૂ શેઢ (મદ્રાસી ). ૧ પહાથ વઢિવું (મદ્રાસી ). ' For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy