SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૬) અને અડધે મા હિંગ, એટલી જણસ નાખી કડછીથી હલાવી, વઘાર ખરે થતાં જ તેમાં ઉપરને સાર રેડે. પછી તે સારને એક ઉભરો આવે એટલે તેમાં ચાર માસા કોથમીર નાખી નીચે ઉતારો. ૧૨. અગથિયાનાં પાંદડાંને સાર. ૧૨ા રૂ. ભાર અગથિયાનાં ૩૧ રૂ. ભાર ભાતનું એપાંદડાં. સામણ. ૪મા રૂ. ભાર કાંદા. - ૪ માસા જીરૂં. ૨ માસા સૂકાં મરચાં. ૪ માસા મરી. ૨ માસા જીરૂં. ૨ માસા લસણ. ૧ માસ મીઠા લિંબડાનાં ૧૪ માસા મીઠું અને આપાંદડાં. મલી (બને મળીને). ૧ રૂ. ભાર ઘી. ૬ માસા અડદની દાળ. ૪ માસા લસણ. ૨ માસા રાઈ. ૧ માસ જીરૂં. ૨ માસા મીઠા લિંબડાનાં ૪ ગુંજ હિંગ. પાંદડાં. ૪ માસા કોથમીર. સાડાબાર રૂપિયા ભાર અગથિયાનાં પાંદડાંને બશેર ને પિણાચદ રૂપિયા ભાર પાણી અને સવા એકત્રીસ રૂપિયા ભાર ભાતનું ઓસામણ, એ બને એકઠાં કરી તેમાં નાખવાં. પછી સાડાચાર રૂપિયા ભાર કાંદા અને આઠ માસા જીરૂં તેમાં નાખી ચૂલા ઉપર બાફવા મૂક્યાં. બફાઈને અડધું પાણી બળી જાય એટલે તે નીચે ઉતારી તેમાં બે માસા રાતાં મરચાં જરાક શેકી ઝીણું વાટીને તે તથા ચાર માસા મરી, બે માસા જીરૂં, બે માસા કચરેલું લસણ, એક માસ મીઠા લિંબડાનાં પાંદડાં અને વૈદ માસા આમલી અને મીઠું, એ સર્વ જણ ઉપરના પાણમાં નાખી હલાવવી. પછી તે વાસણ ચૂલા ઉપર મૂકી, તેમાં કેન્દ્ર For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy