SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માસે હિંગ, એટલી જણસ નાખી કડછીથી હલાવી, વઘાર થાય એટલે તેમાં ઉપરનો સાર રેડી દે. સારને એક ઉભરો આવતાં તેમાં ચાર માસા કોથમીર નાખી વાસણ નીચે ઉતારવું. ૧૨. ચિકા ખાઈનાં પાંદડાંનો સાર દે રૂ. ભાર ચિકા ખાઈનાં ૨ માસા સૂકાં મરચાં. પાંદડાં (પાલે). ૨ માસા જીરૂં. ૪૩. ભાર મરી. ૧ માસ મીઠા લિંબડાનાં ૨ માસા લસણ. પાંદડાં. ૧ રૂ. ભાર આમલી ૧ રૂ. ભાર ઘી. અને મીઠું (બને ૪ માસા લસણ. મળીને). ૧ માસે જીરૂં. ૬ માસા અડદની દાળ. છ માસે હિંગ. ૨ માસા રાઇ. ૪ માસા કોથમીર ૨ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. સવાછ રૂપિયા ભાર ચિકા ખાઈનાં પાંદડાં (પાલા) ને એક પચીસ રૂપિયા ભાર પાણીમાં નાખી તેને ચૂલા ઉપર બાફવા સારૂ મૂકવાં. તે બફાઈને નીમે પાણી રહે એટલે નીચે ઉતારી તેમાં બે માસા સૂકાં મરચાં અડધાપડધાં શેકી બારિક વાટીને નાખવાં. ચાર માસા મરી, બે માસા જીરૂ, બે માસા કચરેલું લસણ, એક માસ મીઠા લિંબડાનાં પાંદડાં અને સવા રૂપિયા ભાર આમલી તથા મીઠું, એ સર્વ જણસે સારમાં નાખી, ચૂલા ઉપર મૂકી એક ઉભરો આવે એટલે તેને નીચે ઉતારવું. પછી બીજું વાસણ ચૂલા ઉપર મૂકવું અને તેમાં દેઢ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કચરેલું લસણ નાખી, તે લાલ થાય એટલે બે માસા રાઈ, એક માસ જીરૂં, બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy