SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ કાગદી લિંબુ. ૨ રૂ. ભાર ઘી. ૧ માસેા મેથી. www.kobatirth.org ( ૧૧૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ માસા જીરૂ. ૪ સૂકાં મરચાં. ૨ રૂ. ભાર મરી. ૧ રૂ. ભાર મીઠું. બે રૂપિયા ભાર તુવેરની દાળ અને તેટલાંજ મરી દોઢ રૂપિયા ભાર ઘીમાં તળીને ત્રણ શેર પાણીમાં નાખી તે પાણી ચૂલા ઉપર મૂકવુ.... પછી તેમાં એક રૂપિયા ભાર મીઠું, ચાર કાગદી લિબુના રસ અને એક મૂડી મીઠા લિખડાનાં પાંદડાં નાખી નીચે સારા તાપ કરવા. સાર ઉકળીને તૈયાર થાય એટલે તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, એક માસે મેથી, બે માસા જીરૂ અને ચાર સૂકાં મરચાંના કકડા, એ સઘળાના વઘાર કરવા. ઉપરને સાર વધારે સ્વાદિષ્ટ કરવા હાય તે તેમાં સરગવાની શિંગાના નાના નાના કડકા અગર (કરવંઠી) કાઠાના ગર સાર ઉકળતી વખતે નાખવા. આ સાર કાનડી લેાકેા કરે છે. ત્રીજો પ્રકાર. ત્રણ રૂપિયા ભાર મરીના ભૂકે અને આઠ રૂપિયા ભાર તુવેરની દાળ ચાર શેર પાણીમાં નાખી, તે પાણી એક પહેાર સુધી ઉકાળવું. પછી તેમાં એક રૂપિયા ભાર આમલી તથા છ માસા મીઠું નાખી, એક રૂપિયા ભાર ઘી, એ માસા રાઈ, એક માસા જીરૂ, અને પાંચ સૂકાં મરચાંના કડકા, એનેા વધાર દેવેા. ચાયા પ્રકાર, મહારાષ્ટ્ર સાર. ત્રણ રૂપિયા ભાર મરી અને એ રૂપિયા ભાર તુવેરની દાળ For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy