SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुन्दरबोधिनी टोका भेणिकबन्धन १४७ पररात्रावसरे यावत् विचारो जातः-एवं खलु श्रेणिकभूपस्य व्याघातेन= मंतिबन्धेन राज्यश्रियं कुर्वन् पालयन् स्वयमेव स्वतन्त्रः विहढे विचरितुं अहं नो शक्रोमि वत्-तस्मात् कारणात् 'श्रेणिकराजस्य निगडबन्धनं कृत्वा विशालराज्याभिषेकेणात्मानमभिषेचयितुं मम श्रेयः' इति कृत्वा-इति संकल्पं विधाय एवम् अनेन प्रकारेण संप्रेक्षते-विचारयति, संप्रेक्ष्य श्रेणिकस्य राज्ञोऽन्तराणि-अवकाशान् छिद्राणि-दूषणानि विरहान्-एकान्तानि च पतिश्रेणिक राजाका राज्यशासनरूप प्रतिबन्ध होने के कारण मैं सुखपूर्वक राज्यलक्ष्मीका उपभोग नहीं कर सकता हूँ इस लिए मुझे उचित है कि इस श्रेणिक राजाको किसी तरह बन्धनमें डाल दूं और स्वयं राजा बनकर राज्यलक्ष्मीका उपभोग करूं । ऐसा विचार कर राजाका छिद्र देखने लगे। श्रेगिक राजाका कोई छिद्र, दूषण और मर्म हाथ नहीं आनेपर एक समय काल आदि दस कुमारोंको अपने घरमें बुलाकर सलाह करने लगे बोले कि हम लोग राजाके कारण ही राज्यश्रीका उपभोग नहीं कर सकते इस लिए किसी तरह राजाको बन्धनमें डालकर हम लोग राज्यराष्ट्र, सेना, वाहन, कोश, कोष्ठागार और स्वदेश इनके ग्यारह भाग करके स्वयं राज्यश्रीका उपभोग करें। इस बातको सभी कुमारोंने स्वीकार कर लिया। લાગ્યા કે શ્રેણિક રાજાનું રાજ્ય શાસનરૂપ પ્રતિબંધ હોવાના કારણે સુખ-પૂર્વક રાજ્યલક્ષમીને ઉપગ હું કરી શકતો નથી. માટે મને ઉચિત છે કે આ શ્રેણિક રાજાને કઈ પણ રીતે બંધનમાં નાખી દઉં અને હું પિતે રાજા બનીને રાજય લક્ષમીને ઉપગ કર્યું. એમ વિચાર કરી રાજાનાં છિદ્ર જેવા મંડ. શ્રેણિક રાજાનું કેઈ છિદ્ર દૂષણ અને મર્મ હાથ ન આવવાથી એક સમય કાલ આદિ દશ કુમારને પિતાના ઘરમાં બોલાવી સલાહ કરવા લાગ્યું. કહ્યું કે આપણે રાજાના કારણથી જ રાજયશ્રીને ઉપલેન કરી શક્તા નથી. આથી કોઈ પણ રીતે રાજાને બંધનમાં નાખી આપણે રાજ્ય, રાષ્ટ્ર, સેન, વાહન, ખજાને, કોઠાર તથા દેશ એના અગીયાર ભાગ કરીને આપણે પોતેજ રાજ્યશ્રીને ઉપલેગ કરીએ. આ વાતને બધા કુમારોએ સ્વીકાર કરી દીધું. પછી એક સમય તકે જોઈને કણિક For Private and Personal Use Only
SR No.020503
Book TitleNirayavalika Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj, Kanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages479
LanguageSanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy