________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
भनुपानतंरगिणी.
હરતાલ મારણ વિધિ. पलमेकंशुद्धतालं कौमारीरसमर्दितम् ॥ सरावसंपुटोक्षत्वा यामानद्धादशकंपचेत् ॥ ५९ खांगशीतंसमादाय तालकंचमृतंभवेत् ॥ गलत्कुष्टंहरेचेव तालकंचनसंशय ॥ ६ ॥
8 તોલા શેધેલી પત્રી જાતની હરતાલને કુંવારપાઠાના રસમાં ઘુંટી તેની નહાની નહાની ટીકડીઓ બનાવી સૂકવી સરાવ સંપુટમાં મૂકી કપડામાટીથી સંપુટ દ્વડ કરી ૧૨ પિહારની અગ્નિ દેવી જેથી હરતાલ ભસ્મ થાયછે તે ભસ્મ ગણિત કોઠાદિ રોગોને નાશ કરે છે એમાં સંદેહ નથી. પ-૬૦
શુદ્ધ હરતાલ ભસ્મના ગુણ. हरितामृतंकुष्टं श्लेष्मपित्तगुदामयान् ॥ हंतिवातामयान्सर्वा न्मेहानोगा-ज्वरादिकान्
હરતાલની ભસ્મ કોઢ, એમ્ (કફ ) પિત્ત, ગુદસ્થાનના હરષાદિરાગ, વાયુરાગ, સર્વ પ્રમેહ અને નવરાદિ સર્વ રોગોનો નાશ કરે છે. ૬૧
અશુદ્ધ હરતાલ ભસ્મના ડેષ, अशुद्धंपीतवर्णयन्मृतंतालंसधूमकं ॥ वातपित्तामयान्कुष्टं मृत्युंचापिकरोतितत् ॥ ६२
હરતાલની અશુધ્ધ ભસ્મ રંગમાં પીળી અને અગ્નિ ઉપર નાખવાથી ધુમાડો નીકળે છે. એવી ભસ્મના સેવનથી વાયુ, પિત્ત, કુરોગ અને મૃત્યુ પણ નિચે કરે છે. ૬૨
અશુદ્ધ હરતાલ ભસ્મ જન્ય વિકારની શાંતિ. कुष्मांडस्यरसंवापि नाकुल्यावायवासजं ॥ जीरकंवाशीतायुक्तं तालदोषानभजनजयेत् ६३
જો હરતાલ ભસ્મથી વિકાર થયો હોયતો ભૂરાકોહળાનો રસ અથવા કડવી નઈનો રસ અથવા જીરું અને સાકર સેવન કરે તે કાચી હરતાલ ભસ્મથી ઉત્પન્ન થયેલા દેષોની શાંતિ થાય છે. ૬૩
For Private And Personal Use Only