________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
હરતાલ ભસ્મનાં અનુપાન. तालंच्छिन्नारजोयुक्तं तत्काथसंयुतंतुवा ॥ वातरक्तंसकुष्टंच हंत्यदेवान्यथाहरिः ॥ ६४॥ कंडूपदंशौविशएँ वातरक्तंभगंदरं ॥ विस्फोटमंडलंहति तालंकूष्मांडनीरयुक् ॥६५॥ रक्तपित्तंरक्तदोषं तालंहंतिनिशायुतं ॥ शृंगबेरांबुनावातं शूलंसूतिगदास्तथा ॥ ६६ ॥ विषमादिनज्वरानपांडु क्षयंकासंसितान्वितं ॥ तालंहन्त्यानिमांद्यंच मधुमागधिकान्वितं ६७ जातीपत्रीकुंकुमाभ्यां प्रतिश्यायनिवारयेत् ॥ अजामूत्रयुतंवाब्धि फलयुक्तंजलोदरं ॥ ६८ ॥
હરતાલ ભસ્મ ગળોના ચર્ણ સહિત અથવા ગળોના ઉકાળા યુક્ત સેવન કરવાથી વાતર4 અને કોઢ રોગને હણે છે જેમ દેનો શ્રીકૃષ્ણ પરમાત્મા સંહાર (નાશ ) કર્યો છે તેમ. તથા ભૂરા કોહળાના २स मंगाये भावाथा ५२ ( स-सुमस), BEN (यही], વિસર્ષ કોઢ, વાતરત, ભગંદર, મંડળ કોઢ અને વિસ્ફોટક ને નાશ કરે છે. હળદરના ચૂર્ણ સંગાથે ખાવાથી રસ્તપિત્ત, અને લોહીવિકારના રોગ માટાડે છે, આદાનારસ સંગાથે ખાવાથી વાયુ રોગ, શળ અને સૂતિકારીગ (સુવાવાડના રોગ ] નાશ પામે છે. સાકર સંગાથે અપ. વા ખાંડ સાથે ખાવાથી વિષમજ્વર આદિ તાવ, પાંડુ, ક્ષય અને ઉ. ધરસને નાશ કરે છે. મધ-પીપર સંગાથે ખાવાથી જઠરાગ્નિની મં. દતા માટે છે, જાવંત્રી અને કેશર સંગાથે ખાવાથી સલેખમ, બકરીના મૂત્ર અથવા સમુદ્રફળના ચૂર્ણ સંગાથે ખાવાથી જળોદર મટે છે. जायफलयुतंहति निर्बलवंशरीरिणां ॥ क्षयंतांबूलसंयुक्तं हत्येबालभूतिका ॥ ६९ ॥ ऊईश्वासंशिवायुक्तं मालस्यविश्वसंयुतं ॥
For Private And Personal Use Only