SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (૨૭) ખાર સાથે ખાવાથી જડરાગ્નિને પ્રદીપ્ત કરેછે તથા મૂત્રધાત-મૂત્ર કૃચ્છને નાશ કરેછે. લવિંગ અને મધ સંગાથે ખાવાથી વાર્યની વૃઘ્ધિ કરેછે અને ગાયના દૂધ તથા સાકર સંગાથે અભ્રક ભસ્મ સે વન કરવાથી પિત્તરેગ ના પામેછે. ૪૭-૫૩ હુરતાલ પરિક્ષા. શ हरतालंत्रिविधंप्रोक्तं पत्राख्यंपिंडसंज्ञकं ॥ गोदंतंचवरंतेषां पत्राख्यं परिकीर्तितं ॥ ५४ ॥ गोगोदंतं तच्छ्रेष्ट स्वर्णकर्मणि ॥ अभ्रवद्यच्च पताढ्यं स्निग्धंकांचनवर्णकं ॥ ५५ ॥ भैषज्यंकर्मणि श्रेष्ट मिदंपिंडंतुपिडवत् ॥ निः पत्रंलघुपुष्पन्न स्त्रीणां स्वल्पगुणंमतं ॥ ५६ ॥ હરતાલ ત્રણ જાતનીછે એટલે પત્રી, પિ’ડ અને ગેા ંતી આ ત્રણ પ્રકારનીછે, આ ત્રણમાં પત્રીજાતની હરતાલ પ્રેછે. ગેાદંતી ગાયના દાંત સમાન આકૃતિ વાળી હાયછે, તે સાદું ખનાવવામાં શ્રેષ્ટછે. અ બ્રકના પતરાં સમાન પત્રી જાતની ચીકણા સેાના સમાન પીળા હેાયુદ્ધે તે ઔષધ પ્રયેાગમાં ઉત્તમછે. અને જે પિંડ સમાન પત્ર વગરની હરતાલ હાયછે તે હલકી રજસ્વળા ધર્મને નાશ કરનાર અને અલ્પ ( ધેડા ) ગુણુ વાળી હાયછે. ૧૪-૫૬ હરતાલ શાધન, तालकंकणशः कृत्वा तच्चूर्णं कांजिकेपचेत् ॥ दोलायंत्रेणयामैकं तप्तः कूष्मांडजद्रवे ॥ ५७ ॥ तिलतैलेपचेद्यामं यामंचत्रिफलाजले ॥ एवंयंत्रेचतुर्यामं पक्कंशुद्धयतितालकं ॥ ५८ ॥ હરતાલના ઝીણા ઝીણા કકડા કરી તેને ઝીંણા કપડામાં બાંધી કાંજીમાં ૧ પાહેાર, ભૂરાકેાહળાના રસમાં ૧ પેાહેર, તેલમાં ૧ પાહેાર અને ત્રિફળાના કાઢામાં ૧ પેહેાર દાલાયંત્ર વડે અગ્નિ ઉપર રાખવાથી હરતાલ શુધ્ધ થાયછે. ૫૭-૫૮ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy