________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૭૫
બીજી શી સંભાવના કરૂં?” કુમારપાળ બેલ્થ કે, “મારી અહીં આવ્યાની યાદગિરી રહે તેમ કરે.” તે ઉપરથી રાજાએ તેના નામથી એક પ્રાસાદ બંધાવવાનો વિચાર કર્યો. પણ બાર ગાઉ ફરતા નગરમાં પ્રજાનું મન દુખવ્યા સિવાય અનુકૂળ જગ યત્ન કરતાં ન મળી. ત્યારે પિતાના મહેલની જગામાંજ ને પ્રાસાદ બંધાવીને તેનું કુમારપાળેશ્વર નામ પાડ્યું, અને દેશ ચલણી નાણામાં કુમારપાળના નામને સિક્કા પડા. તે જોઈ કુમારપાળને ઘણે આનંદ થયે અને બોલ્યો કે, “વાહ ! મારાઉપર એમની કેટલી પ્રીતિ છે ? જેવું મનમાં હોય છે તેવું બેલે છે અને જેવું બોલે છે તેવું જ વર્તે છે. ખરેખર સાધુ પુરૂષ એવાજ હેય છે. જે વચન બોલવામાં મધુર પણ પરિણામે નિફળ હોય છે તે વચન નહીં પણ વંચન એટલે એક જાતની ઠગાઈ છે. પણ સાધુ પુરૂષ ઉપકાર કરી પ્રત્યુપકારની ભીતિથી દૂર જતા રહે છે એ એક તેમના મનની કઠોરતા છે. ”
લંબપદનથી નિકળી કુમારપાળ પ્રતિષ્ઠાનપુર (પઠણ) આવ્યું. ત્યાં બાવન વીરનાં સ્થાનકો અને યુવા વિગેરે બીજી રમણીય જગાઓ જઈ ઉજજયિની ગયે અને પિતાના કુટુંબીઓને મળે. ત્યાં એક દિવસ ફરતા ફરતે કુંડગેશ્વરના મંદીરમાં જઈ ચળે. તેની અંદર લિંગમળે ફેણાથી મંડિત શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને નમસ્કાર કરી ચતરફ જોવા લાગ્યા. એટલામાં એક પ્રશસ્તિ (શિલાલેખ) ઉપર તેની નજર ગઈ. તે વાંચતાં તેમાંથી એક એવી ગાથા નિકળી કે, go વાસસે સંયમ પરિક્ષા નાનवइ कलिए । होही कुमर नरिंदो तुह विक्कमराय सारिच्छो । (પવિત્ર અગિયારશે નવાણું વર્ષ વીત્યા પછી, હે વિક્રમરાજ, તારા જે કુમારપાળ રાજા થશે). કુમારપાળને તે ગાથામાં પિતાના જેવું નામ અને ૧૧૯૯ ને એક સમજાય. પરંતુ પૂરે ભાવાર્થ ધ્યાનમાં . આવે નહીં, તેથી કોઈ વૃદ્ધ વિદ્વાનને પૂછ્યું. તેણે કહ્યું કે, “પૂર્વ અહીં શ્રી સિદ્ધસેન દિવાકર નામે જૈન મતના ધુરંધર પંડિત થઈ
For Private and Personal Use Only