________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
ભાગ છઠ્ઠા.
હતું. તે જોવાને કેટલીક મા મળી હતી અને તે તુકથી માંઢામાંહે વાતા કરતી હતી. કુમારપાળ ફરતા ફરતા ત્યાં આવી ચડયા અને ચર્ચા જોવા ઉભા રહ્યા. એવામાં એક સ્ત્રી બોલી, ‘મને લાગે છે.કે એના વાળ સુંદર હશે, કાન લાંબા હશે, દાઢી ભરકાવ હશે અને તપ ક્તિ મનાતુર હશે. તબાળનું વ્યસન પણ હશે ખરૂં.” ખીજી બોલી, “એમાં તેં શી નવાઈ કહી ! જો એની પીઠઉપર વાળના ધસારા છે, ખભાઉપર કુંડળના કાપા છે, નાભિપર્યંત હૃદયની ગારતા એની ઢાઢીની દીર્ઘતા દેખાડી આપે છે, તાંબુલના ચૂર્ણથી એના અંગુઠા ચર્ચિત છે અને નિર ંતર કામળ દાંતના ધસવાથી એની કનિષ્ઠિકા લાલ થયેલી છે.” એ પ્રમાણે સ્રીઓના તર્ક સાંભળી વદુરના વસુંધરા (પૃથ્વીપર અનેક રત્ના દ્વાય છે), એમ વિચારી કુમારપાળ અમૃતસાગર સરોવર ઉપર ગયા અને તેમાં સ્નાન કરી પાળ ઉપરના દેવમંદીરમાં પેઠા. ત્યાં કાઇ વિરને મસ્તક પૂજતા જોઈ તેમ કરવાનુ પ્રચાજન પૂછ્યું. ત્યારે સ્થવિર જણાવ્યું કે, “આ નગરમાં પૂર્વે મકરધ્વજ નામે રાજા થઈ ગયા. તેણે આ સરાવર બંધાવ્યું હતું. તેમાંના કમળના ઢોડામાંથી એક વખત કુંડળસહિત મસ્તક નિકળ્યું. તે એકથીજ બુડે છે’ એવુ બાલીને દરરાજ પાછું જળમાં ડુખી જવા લાગ્યું. રાજાએ પડિતાને તેના અર્થ પૂછ્યા. તેમનાથી ચાર મહિના વહી ગયા તા એ ખુલાસા થયા નહીં. ત્યારે રાજાએ થાકીનેકેટલાક બ્રાહ્મણાને વૃદ્ધેનીપાસે પર દેશ માકલ્યા. કારણ, જેટલું એક વૃદ્ધ જાણે તેટલુ કરાડા જીવાનીઆ નજાણીશકે. પેલા બ્રાહ્મણા કરતા કરતા મારવાડમાં ગયા. ત્યાં એક સ્થવિર મળ્યા. તેને એ વાત પૂછી. ત્યારે તેણે તેના પિતા બતાવ્યા અને વળી તેણે તેના દાદાપાસે જવાનુ કહ્યુ. તેવૃદ્ધની ઉમર ૧૨૦ વર્ષની હતી, તેનીપાસે બ્રાહ્મણીએ રાજાના પ્રશ્નના ખુલાસો માગ્યો. ત્યારે તેણે બેજન વિગેરેથી સત્કાર કરી કહ્યું કે, ક્લ્યા આ ચાર કુરકરિયાં.એનાથી તમારા વાટના ખર્ચે વળી જશે.’ બ્રાહ્મણાએ તે કુરકરિયાં ચાલી શક
૧ બાવા. યાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૭૩