________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ છ.
લાગે છે, નિર્ધન માણસ ગુણજ્ઞ હાય, કૃતજ્ઞ મહાન્ હાય, પ્રિયંવદ હાય અથવા ચતુર હોય
થતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
હાય, કુલીન હાય, તે પણ તે લોકપ્રિય
પછી કુમારપાળ સજ્જન સાથે પેાતાના કુટુ અને અવંતિ મોકલી દેશવટે નિકળ્યા. ભાજન ન મળવાથી એક દિવસ તેા ખેંચ્યા. પણ બીજે દિવસે કડકડીને ભૂખ લાગવાથી વાસિસને તેની તજવીજ કરવા કહ્યું. વાસિરિએ જવાબ દીધે કે, “આજે તા માતાજી ભેજન આપશે.”
કુમારપાળ-‘માતાજી કાણુ?”
વાસિરિ-નિરંતર ચત્ર વગર મળનારી, રાજાને નમાવનારી, નરકમાંથી ઉદ્ધાર કરનારી, ભિક્ષુકાની માતા અને સાધુઓની કલ્પલતા ભગવતી ભિક્ષા દેવી.’
For Private and Personal Use Only
એમ કહી વસિસિર ગામમાં ગયા અને ભિક્ષામાં મળેલા પા ર્થમાંથી કર ખાને ધડા વજ્રથી ઢાંકી બાકીના પટ્ટાથી કુમારપાળને બતાવ્યા. તે બન્ને જણા ખાઇને સૂતા. કુમારપાળને શત્રુના ભયથી નિરાંતે ઊંધ આવી નહીં; તાપણ અમસ્તા આંખે મિચીને પડી રહ્યો. થોડી વારે વાસિર તેને ઉંધેલે જાણી ચા અને ઘડે ઉધાડી કરંબા ખાવા લાગ્યા. તે જોઇ કુમારપાલ મનમાં એલ્યું કે, વિપ્રા: સ્વમાવતો પિ મુત્તેને તૃષ્યન્ત ( બ્રાહ્મણા સ્વભાવથીજ ખાતાં ધરાતા નથી ) એ વાત ખોટી નથી. આ બિચારા અન્ન પણ છાનું રાખેછે. પછી તે બેઠા થયા એટલે વાસિરએ કહ્યું કે,“ ઇચ્છા હોય તા આવી જાઆ.’
કુમારપાળ— “પણ પહેલાં એકલા કેમ ખાધું?”
વાસિર “મને દાન આપનારીએ કહ્યું કે, આ પદાર્થ રાત્રે પણ હિતકારક છે; તેથી મે લલચાઇને લીધે અને ક્રાઇ ન બગાડે તેટલા સારૂ ગુપ્ત રાખ્યા, તમારા સૂતા પછી ખાઈ જોયા અને સારા