________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ. - ~~-~-~~- કેટિ એમ રાખીએ તે ઔચિત્યવિનાનો ગુણસમૂહ વિષતુલ્ય નીપજે. પછી કુમારપાળને માલમ પડ્યું કે, તે બાઈ ઉમરા ગામના દેવસિંહ શેઠની દેવશ્રી નામે પુત્રી છે તેથી તેણીને છૂટા પડતી વખતે વચન આપ્યું કે, “મારા રાજયાસન વખતે હું તારી પાસે ભગિની તિલક કરાવીશ. મેં મારાઉપર ઘણે ઉપકાર કર્યો છે. એમ કહી કુમારપાળ દધિસ્થળી ગયો. ત્યાં સિદ્ધરાજના સૈન્ય આવી ઘેરે ઘા. તેથી તે નાસીને સજજનનામે કુંભારના ઈટના નિયામાં પિસી ગયે. સજજને પણ તેને સારી રીતે ઈંટથી ઢાંકી દીધે. કુમા
પાળ તેમાં શ્વાસ નહીં લેવાયાથી શબવત્ પડી રહ્યા. દુશમને ચારે તરફ તપાસ કરી પાછી વળ્યા એટલે સજજને કુમારપાળને બહાર કાઢ. રાત્રે સિરિ નામનો જુને બ્રાહ્મણ મિત્ર મળે. તેના દેખતાં કુમારપાળે સજજનને કહ્યું કે, “ કેટલાક નામથી અને કેટલાક ગુણથી સજજન હોય છે અને તું તે ઉભય રીતે સજજન નિવડે છે. અદ્યાપિ જ્યસિંહદેવ પ્રતિકૂળ દૈવની પેઠે અનુકૂળ થયે નથી. માટે તું મારા કુટુંબને અવંતિ લેઈજા હું તો સિરિસાથે દેશાંતર ફરતે રહીશ. એ રીતે તેમની વાતચીતથી સજજનના માબાપને ઉજાગર પશે, તેથી કંટાળીને બોલ્યાં કે, “અલ્યા સજજન, શું એ તને ચિત્રકૂટને પટ્ટો આપવાને છે અને વિસિરિને લાટ દેશ આપવાને છે, જે તમે એની સાથે ફેગટ ઉજાગર કરે છે. સજજનના માબાપનું આ બોલવું મજાક ભરેલું હતું, તે પણ કુમારપાળે છેતાને શુભ શકુનની વાણી થઈ એમ માન્યું અને મનમાં વિચારવા લાગ્યું કે,
दारियमेव दौर्भाग्यं देहिनां यदधिस्थितः ।। जल्पनापि जने न्येषां भवत्यरिरिवाप्रियः ॥१॥ गुणज्ञो पि कृताज्ञो पि कुलीनो पि महानपि ॥ प्रियंवदो पि दक्षा पि,लोकंमीणो न निर्धनः ॥२॥
દારિવ એજ પ્રાણીઓને દુર્ભાગ્ય છે. તેના વેગથી સારે માણસ પણ કંઈ બોલવા જાય તે તે બીજાઓને શત્રુ જે અપ્રિય
For Private and Personal Use Only