________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૬૫
નથી અને તીર્થયાત્રાદિ સત્કાર્યો પણ કરવાનો નથી છતાં ઉંદર જેવાં પ્રાણીઓ લલુતાથી દ્રવ્ય ગ્રહણ કરે છે. તેથી હું ધારું છું કે, આ લેકમાં ધન જેવી બીજી મેહની નથી. પછી કુમારપાળ બાકી રહેલા વીસ રૂપિયા ઉઠાવી લઈ ઉંદરની ચિકિત્સા જેવા લાગે. એટલે તે ઉંદર દરમાંથી બહાર આવી રૂપિયા શોધવા લાગ્યો પણ નહીં મળવાથી તરત માથું કૂટીને મરી ગયે. તે જોઈ કુમારપાળ વિમાસવા લાગ્યું કે, ધન, જીવિત, સ્ત્રી અને બીજી વસ્તુઓને માટે નિરંતર તૃષ્ણા રાખનારા ગયા, જશે અને જાય છે. માટે બીજાને હણીને અથવા નમીને મેળવેલું ધન અને સુખ કંઈ કામનું નહીં. ઉભયલેક સાધવા ઇચ્છનારને માટે તે વિપત્તિજ ઉત્તમ છે. સંપત્તિ તેમના કામની નથી. પછી કુમારપાળ ત્યાંથી આગળ ચાલ્યા. ત્રણ દિવસને ભૂખે હેવાથી કૂખે બેસી ગઈ હતી. રસ્તામાં એક શેઠની દીકરી પીયર જતી હતી, તેની સેબત થઈ તેણીએ બ્રાસ્નેહથી તેને ચેખાને કરે બે ખાવા આપે. તે ઉચિત સત્કારથી સંતોષ પામી કુમારપાળ ,
करचलुअ पाणी पणवि अवसरदिन्नेण मुच्छिओ जीयइ पच्छा मुआण सुंदरि घडसयदिन्नण किं तेण ॥ १ ॥ जं अवसरे न हूअं दाणं विणओ सुभासियं वयणं पच्छा गयकालेण अवसररहिएण किं तेण ॥ २ ॥
હે સુંદરિ ! મૂચ્છિત માણસને અણી વખતે એક ચાંગળું પાણી પણ મળે છે તેથી તેના પ્રાણનું રક્ષણ થાય અને તેના મુવા પછી જે કોઈ સે ઘડા પાણી રેડે તે તે સર્વ વ્યર્થ જાય. પ્રસંગ આવે જો દાન ન અપાય, વિનય ન થાય અને સુભાષિત ન કઢાય તે અવસર ગયા પછી શા કામનું ?” જુઓ ! શલાકા વખતે રાજા તૃણને માટે પિતાને હાથ પસારે છે અને વખત ગયા પછી હૃદયને હાર પણ ઉતારી નાખે છે. એક તરફ ઔચિત્ય અને બીજી તરફ ગુણની
૧ રાજ્યાભિષેકની એક ક્રિયા. ૨ પ્રસંગનુસાર આચરણ.
For Private and Personal Use Only