________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ત્રીએ.
+
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
ગજેંદ્ર, જાતિવત અશ્વનુ ૧૯૫૦ ગજેંદ્ર અને સામાન્ય વણિકનુ ૯૯ ગજેંદ્ર મૂલ્ય ગણાય છે. આપતા ત્રણ લાખ બતાવી જાણે ઘણા લાખ આપતા હૈ। તેમ માને. પણ મારા પુત્ર અમૂલ્ય છે અને તેના ઉપરની આપની ભકિત તેથી પણ અમૂલ્ય છે, માટે મારા પુત્રની કિંમતમાં આપની ભક્તિજ રહેા. મારે દ્રવ્યનુ કંઈપણ પ્રત્યેાજન નથી. એ મને સ્પર્શ કરવા ચાગ્ય નથી. તાપણ હું આપને મારા પુત્ર અર્પણ કરૂ છું. ” એ પ્રમાણે ચાચિગ શેડનું આલવુ' સાંભળી ઉયનમત્રી પ્રસન્નચિત્ત તેનાસામુ જોઈ બેક્લ્યા, “ ધન્ય છે ! ધન્ય છે ! આપ જેવા સત્પુરૂષને આ યાગ્યજ છે. પરંતુ આપ મને અર્પણ કરો તેના કરતાં જો ગુરૂમડારાજને અર્પણ કરી તા વધારે સારૂં ગણાય. કારણુ મારીપાસે તે યાગીમર્કટવર્તી સર્વને નમસ્કાર કરવાથી કેવળ અપમાનને પાત્ર થરો અને તેમનીપાસે તે ગુરૂપદ્રી મળવાથી બાલે દુત્ મહાપુરૂયાને પણુ વધ થશે. માટે એવિષે ડા વિચાર કરવા જોઇએ. ’ ચાચિગ શેઠે કહ્યુ, “ મને આપના વિચાર માન્ય છે.” પછી સકળ શ્રીસંધને એકત્ર કરી તેમના સમક્ષ રત્નના કરડકપ્રમાણે રક્ષણ કરવા ચેમ્પ અને બરપુષ્પનીપેઠે અતિદુર્લભ પેાતાના પુત્રને ક્ષમાશ્રમપૂર્વક શ્રીગુરૂપ્રતિ સમર્પણ કર્યો. આ સમયે શ્રીગુરૂવર્ષ બેલ્યા, “ ધનધાન્યના દાતાર કદી કોઈને કાઈ મળી આવે છે; પરંતુ પુત્રનું દાન આપનાર પુણ્યવાન પુરૂષો તા મહા દુર્લભજ હાય છે. ધનધાન્યાદિ સંપદામાં સંતતિ એ સારભૂત ગણાય છે અને તેમાં પણ `પુત્રરત્ન વિશેષ ગણાય છે. માટે પુત્રનું દાન સર્વો દાનમાં શ્રેષ્ટ છે. સ્વર્ગમાં રહેલા પિતર પણ પેાતાના પુત્રને જિનેશ્વર ભગવાનની દીક્ષાથી દીક્ષિત અને મેક્ષના અભિલાષી જોઈ દેવતાઆની સભામાં ઘણા હર્ષ પામે છે. મહાભારતમાં પણ કહ્યું છે કે, જ્યાં સુધી કુળમાં પવિત્રાત્મા યતિપુત્રના જન્મ નથી થયા ત્યાં
ઉર્દૂ
33
૧ નાના ( બીજના ) ચંદ્ર પ્રમાણે. ૨ કડીએ. ૩ ઉમયડાના ફુલ ૪ પંચાંગ નમસ્કારપૂર્વક, ૫ સંપત્તિ.
For Private and Personal Use Only