________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ખીએ.
રાજા. તેમને જલદીથી અહીં ખેલાવી લાવ. ”
(6
પ્રતિહારી તેમને સભામાં તેડી લાવ્યેા, એટલે રાજાએ તેમને આદરસત્કાર આપી ચાગ્ય આસનપર બેસાડ્યા. પછી તેઓ ઉભા થઇ હાથ નેડી એલ્યા, “ દેવ, અમારા સ્વામી પ્રમાડિ રાજાએ સાળ હાથી, ખર રત્નાદિથી ભરેલી પેઢીએ અને બીજી વસ્ત્રાદિ ઘણી મૂલ્યવાન વસ્તુ આપ મહારાજાધિરાજને ભેટ મેાકલી છે. તે બે ત્રણ દિવસમાં અત્રે આવશે. માત્ર અમે આપના દર્શનની ઉત્કંઠાથી આગળ આવ્યાછીએ. રિક્ષયકારી આ ખ પણ દૈવયેાગ્ય જાણી સાથે લાવ્યાછીએ, ” એમ કહી કપડાના સાત વેષ્ટનમાંથી બહાર કાઢી રાજાના કરમાં આપી. રાજાએ મ્યાનમાંથી ખેંચી પોતે અવલોકી સર્વ સભાજનોને દેખાડી. સાંતુ અને હિરપાળે હાથમાં લેઇ તપાસી. યાગિનીઓએ પણ જોઈ. રાજા ફરીફરીને તેનાતરફ જોઈ કહેવા લાગ્યા કે, “ અહેા, આ કેવા લેહની બની હશે? આવી સમશેર મારા જોવામાં કદી આવી નથી. ’
સાંતુ અને હરિયાળ~~ દેવ, આ રાજલીલા કેવી અદ્ભુત છે! ચદ્રહાસ જોવાથી બસ થયુ. હવે યાગિનીઓનીસાથે આલાપ કરી કેાઇ કળા વિશેષ બતાવે.
રાજા—“ ભા યાગિનીએ ! ગારૂડ, વિષાપહાર, અગ્નિસ્તંભ, છત્રીશ પ્રકારના આયુધશ્રમ અને જલાપરિચલન ઈત્યાદિ મ્હાંતર કળાઓમાંથી કઈ કળા જોવાની આપની ખુશી છે? ”
(6
સાંતુ— દેવ, બીજી કળાઓ વાર વાર જોવામાં આવે છે, માટે આજે તા લાડુ ભક્ષણ કરવાનું અપૂર્વ કૈાતુક દેખાડા, ’ રાજા——“ ઠીક ત્યારે, એક લોઢાની સાંકળ લાવે, ’
મંત્રી ( ધીમે રહીને )——“ સ્વામિન, બીજા લેઢાની શી જરૂર છે? આ તલવારનુજ ભક્ષણ કરો એટલે ખસ ’
For Private and Personal Use Only