________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ
૧૯
હરિપાળ માલ્યા, “બાર્તા નવા ધમપરા મતિ, વૃદ્ધા નારી પતિવ્રતા. ( દુ:ખી પુરૂષો ધર્મમાં તત્પર થાય મને વૃદ્ધ સ્ત્રીએ પતિવ્રતા થાય ) એ ન્યાયથી આજે કાકા કહી બોલાવા છે અને બાકી તેા નામ પણ નથી લેતા.”
રાજાએ કહ્યું કે, “ હવે મશ્કરીની વાત પડતી મૂકીને ટાઈ એવી ચાજના ઉડાવા કે જેથી મારી' વિરૂદ ન જાય. ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિયાળ બાલ્ગા, “ ઠીક ત્યારે, મને એક શ્વેત ચંદ્રહાસ લાડુની બનેલી તલવારની મુઠ અપાવેા. ''
રાજાએ તે પ્રમાણે મૂડ અપાવી, એટલે હરિપાળે બુદ્ધિચાતુયેથી આ દિવસમાં તેનાઉપર ચંદ્રહાસ લોહના જેવું ઝળકતુ એક સાકરનું પાનુ લાગુ કર્યું. પછી સાંતુ મત્રીએ તે તલવારને સારૂ એક રત્નજડિત સાનાની મ્યાન કરાવી અને એ પ્રમાણે ૫ચથી બનાવેલી શર્કરામય તલવારની સર્વ હકીકત રાજાને નિવેદન કરી. રાજાએ બીજે દિવસે પ્રભાતે યાગિનીને રાજસભામાં બોલાવી. ત્યાં નગરના લોકા પણ ચર્ચા જોવા એકત્ર થયા. સભા ભરાઇ રહી, એટલે સાંતુ અને હરિપાળ રાજ્રપાસે ઉભા થઇ એલ્યા કે, “ સિદ્દચક્રવર્તીદેવ, આ યાગિનીને આવે ઘણા વખત થયા છે; માટે આજે કાઈ અપૂર્વ કળા દેખાડી સભાજનાના કાડ પૂરો,
રાજ ---
46
સિદ્ધરાજ– “ ભા! ચાગિની, આપ કઇ કઇ કળા જાણે છે અને આપના ગુરૂનુ નામ શુ છે તે કૃપા કરીને કહા, ’ યાગિનીઓ– “ અચળનાય. ’
:
_ મારા ગુરૂ પણ તેજ છે, ’'
એરીત વાતાપ્રસ્તાવ ચાલતા હતા તેવામાં પ્રતિહારી પ્રવેશ કરી બોલ્યું, “દેવ, કલ્યાણકટકના પ્રમાડિ રાજાના મંત્રીઓ દ્વાર આગળ આપની આજ્ઞાની રાહ જોઇ ઉભા રહ્યા છે, માટે જેવી સહારાજની મરજી, ’’
For Private and Personal Use Only