________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७८
શ્રી કુમારપાલ પ્રબંધ.
કહી તિલક કરીને નમસ્કાર કર્યો. તે જોઈ સામંતોએ પણ તેમનું અનુકરણ કર્યું અને કેએ ભરમના અભાવે ત્યાંની માટી સુદ્ધાં ખાદીને લઈ જવા માંડી, તેથી ત્યાં મેટા ખાડા પડ્યા જે હાલ હેમખાડના નામથી પાટણમાં પ્રસિદ્ધ છે.
राजा लुठति पादाने जिव्हाग्रे च सरस्वती श्रियेऽस्तु शश्वच्छ्रीमान् हेभसूरिनवः शिवः ॥ १ ॥ प्राणित्राणे व्यसनिनां शांतिसुव्रतनेमिनां हेमाचार्योऽत्र चातुर्थे तुर्यः किं तुर्यदुर्युगे ॥ २ ॥
જેમના પાદાને વિષે રાજા અને જીવ્હાને વિષે સરસ્વતી સુંઠન કરતાં હતાં તે નવા શિવ શ્રીમાન હેમસૂરિ, ચિરકાળ તમારા કલ્યાણ માટે હે કરો. પ્રાણીઓના રક્ષણરૂપ વ્યસનવાળા શાંતિનાથ, મુનિસુવ્રતનાથ અને નેમિનાથ એ ત્રણ હતા. તેમને ચોક પૂરવા આ ચોથા દુર્લંગને વિષે હેમાચાર્ય ચેથા થયા
ગુરુ વિરહને લીધે કુમારપાળ ભારે શોકમાં પડ્યો. આ ખમાંથી આંસુ સુકાયાં નહીં. રાજચિન્હોને દુર્ગતિનાં ચિન્હ તરીકે છોડી દીધાં. રાજયવ્યાપાર સંસારની વૃદ્ધિ કરે માટે તે કરે મૂળે. ભેગને રાગ માની નાટ્ય હાસ્યાદિથી પરાભુખ થ. કળાવિદેએ અનેક પ્રકારના વિનોદ કર્યા તે પણ ફેકટ ગયા. એવામાં એક દિવસ સંધ્યા થઈ રહ્યા પછી સંધ્યા સમય જણાવવા સારૂ કોઈ એક પંડિત બોલે,
ध्वान्तं ध्वस्तं समस्तं विरहविगमनं चक्रवाकेषु चक्रे । संकोचं मोचितं द्राक किल कमलवनं धाम लुप्तं ग्रहाणाम् ॥ प्राप्ता पूजा जनेभ्यस्तदनु च निखिला येन भुक्ता दिननीः । संप्रत्यस्तं गतोऽसौ हतविधिवशतः शोचनीयो न भानुः ॥१॥
For Private and Personal Use Only