________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચાવીસમે.
કરૂણામય વિલાપથી સૂરિનુ હૈયુ ભરાઈ આવ્યું. તે પણ તે જે તે પ્રકારે આખાની આજુ બાજુ ફરતાં આંસુને રોકી પેાતાના પગે લાગેલા રાજાને મેટા કટ્ટે ઉડાડીને ક્ષીરસમુદ્રની લહેરી જેવી ૫વિત્ર વાણી કાઢી ખેલ્યા કે, “ હે રાજન્ ! તમે જન્મથી માંડીને ખરા અતઃકરણથી મારી ભક્તિ કરી છે, તેથી સ્વર્ગ ગયા પછી પણ હું જાણે તમારા અંતઃકરણમાં કાતરેલા હ` તેની પેઠે તમારાથી ભિન્ન નહીં રહું. બીજું તમે મનની શુદ્ધિથી શ્રીજિનધર્મનુ આરાધન કર્યું છે તેના પ્રતાપથી તમારા આગળ મેાક્ષ પણ અતિદુર્લભ નથી તે સદ્ગુરુનુ' શુ' કહેવું? વળી તમે મારા વચનથી શ્રીઅહંદુમના સ્વીકાર કરી ભૂમંડળમાં તેનું સાર્વભામ રાજ્ય કર્યું છે; તેથી મારા ઋણમાં ખીલકુલ રહેતા નથી. ' ઇત્યાદ્રિ આશ્વાસનાનાં વચનાથી કુમારપાળને જરા હિંમત આવી; તેથી તેણે સૂરિના માનાર્થ ઉત્સવની રચના કરાવવા માંડી. સૂરિએ પોતે મનમાં નિરંજન નિરાકાર અને સહજાન ંદિત પરમેશ્વરનુ નિત્યસ્વરૂપ ધારણ કરી પેાતાના આત્માને તન્મય કરી નાખ્યા અને આત્માથી ભિન્ન સર્વ વસ્તુને ત્યાગ કરી રવાત્મધથી ઉદ્ભવ પામેલી જ્યા તિવડે આ પ્રમાણે ભાવના ભાવીઃ——“ હું આત્મન્ ! તુંજ દેવ છે, તુંજ ત્રણ ભુવનના પ્રદેશને ઉદ્દાત કરનાર દીપક છે, તુ જ બ્રહ્મ જયોતિ છે, તુ જ સર્વ વિષયમાં જીવન લાવનાર આયુ છે, તુજ કતા અને ભેાક્તા છે, તુજ જગતમાં ગમન કરે છે અને થાણુ રૂપે પણ તુજ છે. હવે તુ પેાતાનુ સ્વરૂપ જાણીને અહિભાવ શા માટે દેખાડે છે ? '' એ પ્રકારે ધ્યાન કરી છેલ્લા ઉચ્છ્વાસ વખતે તેમણે દશમ દ્વારથી પ્રાણ હાડ્યા.
૨૦૭
શ્રી હેમસૂરિના સંવત્ ૧૧૪૫ની કાર્તિક પૂનમે જન્મ, સ’વત ૧૧૫૪ માં દીક્ષા, સંવત્ ૧૧૬૬ માં સૂરિપદ અને સંવત ૧૨૨૯ માં સ્વર્ગ.
For Private and Personal Use Only
ત્યાર પછી ચંદન, મલયાગરુ અને કપૂરાદિથી સૂરિના દેહને સસ્કાર કરવામાં આથૈ. રાજાએ તેમાંની ભસ્મ પવિત્ર છે એમ