________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૪
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા
સ્વર્ગથી શ્રીનેમીશ્વરની પ્રતિમા લેઇને રેવતાચળ પર આન્યા. ત્યાં વજ્ર વડે પર્વતને ખોદી ભૂમિમાં, પૂર્વામિમુખ રૂપાના પ્રસાદ કી. તે માંડે ત્રણ ગભારા કરીને રત્ન મણિ અને સુવર્ણનાં ત્રણ બિંબ સ્થાપી તેમની આગળ સોનાનુ પવાસન કરી તે વજ્રમૃત્તિકામય બિ’ખ સ્થાપ્યું. પછી તે ઇંદ્ર સ્વર્ગ ક્રી ચવીને બહુ સંસાર ભમીને શ્રીનેમિનાથના તીર્થમાં પલ્લિમહાપ િદેશને વિષે ક્ષિતિસાર નામના નગરમાં પુણ્યસાર નામે રાજા થયા. એક સમયને વિષે શ્રીનેમિ ભગવાન ત્યાં સમવસયા. તેમને વાંધવા ગયા અને દેશના સાંભળીને શ્રાવક થયે. પછી ભગવાનના મુખ શૈકી પાછલા ભવના વૃત્તાંત જાણીને રેવતાચળ ગયા. ત્યાં પાતે કરેલા વજ્રમય તે ખિખને પૃથ્વને પા ફર્યા અને પુત્રને ગાદી ઉપર બેસાડી ભગવાન પાસે દીક્ષા લેઇ સાધુ થયે. અનુક્રમે તપવડે કેવલજ્ઞાન પામી માક્ષે ગયા. શ્રીનેમિનાથ ભગવાનના ચૈત્રતાચળને વિષે ત્રણ કલ્યાણકા થયાં તે કારણથી તે પર્વત ઉપરનું ચૈત્ય અને તેમાંનુ લેપમય ખિખ લોકમાં પૂજ્યમાન થયું.
“ પછી શ્રીનેમિભગવાનના નિવાણથી ૯૦૯ વર્ષે કાશ્મીર દેશથકી રલ નામના શ્રાવક (કલ્પના પ્રમાણથી) રૈવતગિરિપર શ્રીનેમિનાથની યાત્રા સારૂ આવ્યા. હર્ષના ઉત્કર્ષમાં કળશ--ભર જળથી ભગવાનને સ્નાત્ર કર્યું, જળના યોગે લેપમય બિંબ ગળી ગયું. તે જોઈ રત્ત શ્રાવકે પાતાથી તીર્થનો વિનાશ થયા એમ વિચારી બે માસના ઉપવાસ કર્યા. તેથી પ્રસન્ન થઈ શ્રીઅબિકા દેવીએ તેને બ્રહ્મેદ્રના ચૈત્યમાં સાનાના પત્રાસન ઉપર પધરાવેલી વજ્રમય પ્રતિમા ખતાવી. તે લેઈ આવી તેણે મૂળ નાયકની જગાએ સ્થાપન કરી. તે આ અમરગણને પણ પૂજનિક છે. વામનાવતારને વિષે વિષ્ણુએ બલિરાજાને બાંધવા સારૂ શ્રીરૈવતાચળ ઉપર નેમિનાથની પાસે તપ તપ્યા હતા એવુ લાકિા પણ કહે છે. પ્રભાસનુ દૈવી પ્રતિ વચન છે કે, ભવના પાછલા ભાગમાં વામને
For Private and Personal Use Only