________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ એકવીસમે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી શ્રીયુગાદિ દેવના સન્મુખ આન્યા. ત્યાં ક્ષણ વારતા જાણે તેને ત્રણ ભુવનનું ઐશ્વર્ય મળ્યુ. હાય, ઉત્કૃષ્ટ સુખના સ્વાદમાં મગ્ન ખન્યા હાય, ઇંદ્રિય વ્યાપારથી વિરક્ત થયેા હાય, સિદ્ધિ મહેલમાં વિરાજમાન ઢાય, હૃદય પરમાનંદના આવેશમાં આવ્યુ. હાય, અને ચક્ષુ ઉધાડમીચ વગરની થઇ હોય તેમ ભગવાનના મુખકમળ ઉપર સ્થિર દૃષ્ટિ રાખી હર્ષાશ્રુના પૂરથી સર્વ તાપને દૂર કરતા ઉભા રહ્યા. ત્યાર પછી પેાતાની લઘુતાએ ગર્ભિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે, “હે જગદીશ ! હું દરિદ્રી આપની પૂજા શી રીતે કરૂ ? આપ મારી `પૂર્જાને ચાગ્ય નથી.” ઇત્યાદિ પ્રકારે સ્તુતિ કરીને ભગવાનના નવ અંગે નવ લાખની કિમતના નવ રત્ના ચડાવ્યાં. પછી અઠ્ઠાઇ મઢાવના વિધિ પ્રમાણે સ્નાત્ર ભણાવી એકવીસ સેના રૂપાના અને ઝવેરાતના કામવાળી દંડ યુકત ધ્વજા ચડાવી, ખીજાં પણ તેવાં અમૂલ્ય છંત્ર ચામર અને થાળા વિગેરે પૂર્જાનાં સર્વ ઉપકરણા ચડાવ્યાં. પછી સર્વ પ્રકારના વાજિંત્રાના નાદ કરાવી અદ્વૈત લેત્તર મહિમા વિસ્તાર્યું. મંદીરમાં પૂર્વના અનેક રાજાએ પૂજાનાં ઉપકરણા વિગેરેની ભેટા આપેલી તે જોઇ કુમારપાળની તે તીર્થના અનાહિ પણા વિષે ખાત્રી થઇ અને મન સાથે ચિતવવા લાગ્યા કે, ખરેખર હું ધન્ય છું. મારા મનુષ્ય જન્મ સફળ થયા છે, કારણ કે હું આવા જગતને પાવન કરનાર શ્રીજિને દ્રના શાસનમાં રસીક ખન્યા છું.
૧૪૯
પૂર્વે જેમણે કદી સૂર્યનું મુખ પણ જોયેલુ નહીં તે ભાપલ્લ દૈવી વિગેરે રાણીઓ અને રાજપુત્રી લીલૂ વિગેરે . એમણે પણ માજમાં દરેક મદીરમાં પૂજા કરવા ફરવા માંડયુ. અને ઉદ્યાપનાના સત્કૃત્યા વડે પેાતાની લક્ષ્મીને તીર્થમાં વાપરી. પછી કુમારપાળે મહાપૂજા રચી. આ વખતે એક ચારણ કવિ બેટ્ચા કે,
इक फुल्लह माटि, देइ जु नरसुरसिवसुहाइ ॥
જુદી દરર્ હંસાાટે, મનુ-મોહિમાલિનવરતળી ॥ ↑ "
३३
For Private and Personal Use Only