________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમા.
તત્વજ્ઞાનીના જેવું પાત્ર તેા થયું નથી અને થશે નહી. મતલખ કે, તે સર્વથી શ્રેષ્ઠ પાત્ર છે.
""
For Private and Personal Use Only
૨૨૧
સદરહુ ઉપદેશથી ઉલ્હાસ પામી કુમારપાળે સધીંનું વાત્સહ્યુ કરવા સારૂ આદરપૂર્વક દાણાના કાહાર અને ધી મૂકવાની ઘરથી યુક્ત અને ભાજનશાળાથી વિભૂષિત એક વિશાળ સત્રાગાર કરાગ્યે. તેની નજીકમાં જાણે દાઈ જૈન ધર્મની હસ્તિશાળા હાય નહીં તેવી અતિ વિરતીર્ણ વિશાળ અને ઉંચી પાષધશાળા બંધાવી. ત્યાં શ્રાવકે સુખે બેસતા અને આરામ લેતા. તેમની દેખરેખ રાખવાને રાજાએ શ્રીમાળ કુળના નેમિનાગ શેઠના પુત્ર અભયકુમારને અધિકારી નિમ્યા. એક વખત શ્રીપાળના પુત્ર સિદ્ધાળ કવિએ રાજાને કહ્યું કે, “ હૈ મહારાજ ! ખીજાથકી ખીને સમુદ્ર ણિયાને તળીએ નાખી મૂકે છે, રાહણાચળ રત્નાને રેતીમાં ઢાંકી દે છે. મેરુ પર્વત સુવર્ણને પેાતામાં દૃઢ બાંધી રાખે છે અને કુબેરભંડારી ધનને જમીનની અંદર દાટી મૂકે છે. એવી રીતે એ સર્વ કૃપણા છે, તેમની સાથે સર્વ યાચકાને પોતાનું ધન આપનાર આપ દાનેશ્વરીને શી રીતે સરખાવાય ? આપે એવા ધર્માદાયના કામમાં અભયકુમાર શેઠને આધકારી નિમ્યા છે એ યુક્ત કર્યું છે. ત્યાં આવી રીતે સધર્મીવાત્સલ્ય થાય છે. તે શ્રાવકને સત્કારપૂર્વક પૂરી, રોટલી, ધી, વડાં, ભાત અને મગ વિગેરે તરેહવાર ભાજન કરાવે છે અને સારાં સારાં વસ્ત્રો આપે છે.” એ પ્રમાણે જૈનધર્મીના કુટુંબને તારવાના હેતુથી તે રાજાએ સત્રાગાર બંધાવ્યા. ઉપવાસના પારણાને દિવસે ત્રિભુવનપાળ વિહારમાં સ્નાત્રાવસરે મળેલા સર્વે સધર્મીઓ સાથે ભાજન કરતા અને હમેશ બાજન વખતે દીન, દુઃસ્થિત, અનાથ અને ક્ષુધાર્ત વિગેરેને અનુકંપાદાન દેવાસારૂ રાજદ્વાર ખુલ્લાં રાખતા. કારણ, સુશ્રાવક ભાજન વખતે બારણાં બંધ ન કરે. તીર્થંકર મહારાજે શ્રાવકાને અનુકંપાદાનની મનાઇ કરી નથી, એમ શાસ્ત્રમાં કહેલું છે,