________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
પૂર્વ ભક્ષણ કરેલા અભક્ષ્ય અહારના પ્રાયશ્ચિતમાં લેકેને જણાવવા સારૂ દાંતની સંખ્યા જેટલા એટલે બત્રીશ રાજવિહારે એક જથે કરાવ્યા. તે પિકી ચોવીસ વિહારમાં બે શ્વેત, બે શ્યામ, બે લાલ, બે લીલા અને સોળ કંચનસમાં એ રીતે ગષભાદિ વીસ વર્તમાન તીર્થકરો, ચારની અંદર સીમંધરાદિ ચાર વિહરમાન તીર્થકરે, એકમાં રોહિણી, એકમાં સમવસરણ, એકમાં ગુપાદુકા અને એકમાં વિસ્તીર્ણ અશકવૃક્ષ એ પ્રમાણે સ્થાપન કર્યા. ' એ રીતે ભેજનમાં તેણે ઘેબર વિગેરે રસયુક્ત આહારને ત્યાગ કર્યો અને કર્મમાં અંગાર (અગ્નિ), વન (જંગલ) અને શકટાદિ (ગાડાં વિગેરે) ઉપર લેવાતા સરકારહ માફ કરી તે સંબંધનાં જાહેરનામાં કાઢ્યાં. એ પ્રકારે ભેગોપભોગમાં વિરક્ત એવા નિઃપૃહી પરમાહિતે શ્રાવકનું સાતમું વ્રત રૂડી રીતે પાળ્યું.
૮. અનર્થ દંડનો ત્યાગ–કુમારપાળે સર્વત્ર સાત વ્યસનેને નિષેધ કરાવ્યું અને પોતે પણ પ્રમાદ, કડા, હાસ્ય, ઉપચાર, શરીરને અતિશય સત્કાર અને વિથા વિગેરે કરવાને ત્યાગ કરી નિરંતર જગતા ધર્મધ્યાન રૂપી અમૃતના સાગરમાંજ નિમગ્ન રહ્યો. બીજા શબ્દોમાં જેણે સાત વ્યસને ત્રાસ પમાડ્યા હતા અને જેની દુર્થીનના વિષયમાં રિથતિ નહતી તે દંડ નહીં કરનાર રાજષિએ સર્વ અનર્થ દંડને ત્યાગ કર્યો.
૯. સામાયિક વ્રત–કુમારપાળે દરરોજ બે સામાયિક કરવાનો નિયમ લીધું હતું. પાછલી રાત્રના સામાયિકમાં તે યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીસ વીતરાગસ્તવનું સ્મરણ કરતે અને ત્યારબાદ બીજું કામ કરે. બીજું સામાયિક પિષધશાળામાં કરતો અને તે સમયે ગુરૂ શિવાય બીજાની સાથે મૌનપણે રહેતે.
૧. ગપ્પાં. જેમાં ધર્મને સંબંધ ન હોય એવી દેશ, રાજા, યી, અને ભેજન સંબંધી વાત.
For Private and Personal Use Only