________________
Shri Mahavir Jain Aradhana Kendra
શું થયું !
ભાગ એગણીસમે.
ગુણશ્રી વિગેરેને આશ્વાસન આપી રાજા પાછા ફરવા લાગ્યા. તેટલામાં કુબેરદત્ત નવીન સ્ત્રીસાથે વિમાનમાં બેસીને ત્યાં આવી પહેાંચ્યા. તે જોઈ રાજા વિગેરે આશ્ચર્ય પામ્યા અને બાલી ચા કે, “અહા કુબેરશેઠ તા આવ્યા ! '' પછી કુબેરદત્ત વિમાનમાંથી ઉતરી પ્રથમ માતાને પગે લાગ્યા અને રાજા પાસે હાથ જોડી ઉભા રહ્યો. એટલે રાજાએ તેને બેસાડી પૂછ્યું કે, શેઠજી, તે શૂન્ય નગરમાં
""
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. સ્વાદીએ, લાલચુ.
२७
કુબેરદત્ત બલ્યા, “મહારાજ, તે નગરના કેાઇએક મહેલમાં હુ ગયા. ત્યાં મેં એક કન્યાને દીઠી. તેણીએ મને બેાલાવી કહ્યું કે, આ પાતાલતિલક નામના નગરમાં પાતાલકેતુ નામના વિદ્યાધર રાજા છે. તેને પાતાલસુંદરી નામની રાણી છે. તે બેની પાતાલચંદ્રિકા નામની હું કન્યા છું. મારા પિતા માંસના ભારે લાલપી છે. એક દિવસ તેને માટે પ્રથમ રાંધેલું માંસ બિલાડા ખાઇ ગયાથી કાઇ કુભાયાએ રખડતા મૂકેલા બાળકનું માંસ તેના ખાધામાં આવ્યું ત્યારથી તે માંસ ભક્ષણના વ્યસની રાક્ષસ થયેા છે અને તેણે ક્રમે કરીને આખા નગરનું ભક્ષણ કરી નાખ્યું છે. હમણાં તે અહારની શોધમાં ગયા છે. એટલામાં પાતાલકેતુ સ્રીસહિત ત્યાં આવી ચડ્યા. તેમણે મારા ઉપર પ્રસન્ન થઈ મને તે કન્યા પરણાવી. મે તેણીને ગૃહુણ કરી પાતાલકેતુને પ્રતિબાધ પમાડ્યો. પછી તે મને ભાર્યા સહિત વિમાનમાં બેસાડી અહી સુધી મૂકીને સ્વસ્થાનકે ગયા.'
૨૦૯
"
આ અદ્ભુત વૃત્તાંત સાંભળી ચિકત થયેલા કુમારપાળ બાલ્ગા, “ હું કુબેરદત્ત, તમે ખીજાનું રક્ષણ કરવા પેાતાના અમૂલ્ય પ્રાણને તૃણસમાન લેખી સ્વર્ગગમન હસ્તગત કર્યું, કલ્યાણિનીને પરણી માંસબક્ષી રાજાને ધર્મ પમાડા અને છેવટે ક્ષેમકુશલ ઘેર આવ્યા.
For Private and Personal Use Only