________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ
છું
અને ચિત્રની આદિ ચૈાદ દરોમાં ધન, વિનય અને મૈત્રીના બળથી જીવ રક્ષા કરાવી. અણુગળ પાણી વાપરવાની મનાઇ કરી પેાતાના હાથી, ધાડા વિગેરેને પણ ગાળેલું પાણી પાવાની ગાઠવણ કરી. મહેશ્વર શેઠે યૂકા મારી તેના પ્રાયશ્રિતમાં યૂકાવિહાર બધાવડાળ્યો. નવરાત્રમાં કટેશ્વરી દેવીના ઉપસઐ થવાથી ઉદયનમત્રીએ તિ આપવાની સમજ કરી તેને અનુમતિ પણ ન દીધી. પ્રયાણ સમયે હમેશ આગળની ભૂમિ પ્રમા‰ત થાય એટલા સફ્ સૈન્યના ઘેડા વિગેરેને પૂજણીએ બંધાવી. આ પ્રવૃત્તિ એઇ એક વખત નકુળ અને બીજા સામાએ પરસ્પર નેત્રસજ્ઞાથી હાસ્ય કર્યું. તે કળી જઈ તેમને ઝવાણા પાડવા સારૂ કુમારપાળે તેમના દેખતાં એક બાણવડે સાત કઢાહી ભેદી નાખી અને સાંગીડિ સાળ મણની ગણી ગબડાવી દેછ કહ્યું કે, “તમારામાં હું આવે એક વખત ઐશયલાક પ્રાસાદમાંથી દર્શન કરી પાછા વળતાં પ્રાસાદની બહાર ક્ષેત્રપાળની આગળ શાવલામાં માંસાદિના ખલિ જોવામાં આન્યા. તેથી ખેદ પામી ત્રિલેાચન નામના નગરરક્ષકને ખેલાવી કહ્યું કે, “મેં કાઢેલા જીવરક્ષા બાબતના હુકમે અને પીટાવેલા ઢંઢેરા વ્યર્થજ છે. કારણ રાજધાનિમાંજ તેનુ ખરાબર પાળણું થતું નથી. હજી લેાકેા ગુપ્ત રીતે હિંસા કરે છે, માટે તાબડતાડ બલિદાન કરનારનો પત્તો લગાડા ” તેણે બધા કુંભારને એકડા કરી તે શાવતું કરનારને પ્રથમ ખોળી કાઢો અને તેનાથી તે શવલું નડ્ડપુરના સામતના પાનદાની રાખનારની સ્ત્રીએ કરાવ્યું હતું એવી ખબર મેળવી કુમારપાલને જાહેર કરી. કુમારપાલે નડ્ડપુરના સામતને તત્કાળ દેશ છેોડી પેાતાની હદ બહાર રહેવાની આજ્ઞા કરી. તેથી ગાભરા બની સામ તે કારણ સ ંબંધી મુન્નાસા મેળવી રાજાને ખુશી કરવા તે પાનદાની રાખનારને મારી નખાવ્યા. એક વખત તે કાઉસગ્ગમાં ઉમા હતા તેવામાં પગે
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. જે વાપરવાથી જીવ વધ ન થાય એવી ભીંડી વિગેરે નરમ પદાર્યની સાવયણીએ,
For Private and Personal Use Only