________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અઢારમ.
તપસ્વીઓને હેમાચાર્ય પાસે યોગશાસ્ત્રનુ અધ્યયન કરતા સાંભળી તે દભ વગર બોલ્યા કે, “ અહે। જેમના મુખમાંથી ક્લેશનું કારણ ગાળા રૂપી ગરળ વહેતા હતા તે નિષ્કારણુ ક્રોધ કરનાર જટાધારી રૂપી સર્પરાજના મુખમાંથી આજે યોગશાસ્ત્રનાં વચને રૂપી અમૃત ધારા ઝરે છે ! તેની એ વાણીથી પૂર્વે થયેલા રાજાના પરિતાપ શમી ગયા અને વામરાશિને પ્રથમ કરતાં ખમણી આજીવિકા બધાઈ.
For Private and Personal Use Only
૧૯૧
એક વખત સામનાથ પાટણમાં કુમારપાળ વિહારના બૃહસ્પતિ નામે પૂજારીએ કાઇ રીતે કુમારપાળ રાજને નાખુશી ઉપજાવી તેથી કાપાયમાન થઈ તેણે તેને ખરતરફ કર્યા. ત્યારે પછી તે અણુહિલ્લપુર આવી ષડાવશ્યકમાં પ્રવીણતા મેળવી સૂરિની સેવા કરવા લાગ્યા. એકદા ચામાસી તપના પારણાને દિવસે સૂરિના ચરણુ ક્રમળમાં દ્વાશાતે વહન કરી તે બેયેા કે, “હું પગ નીચે કલિને ચગઢી નાખનાર મુનિતિલક ! આપની હુન્નુરમાં ચાર મહીના સુધી કષાયના ત્યાગની સાથે છ વિગયા ત્યાગ કરવા રૂપ મારું વ્રત આજે પૂરું થયું. હવેથી પાણીમાં પળાળેલુ ધાન્ય મારી વૃત્તિ થા. એટલામાં કુમારપાળ ત્યાં આવી ચડ્યો. તેણે સૂરિ મહારાજને પૂજારી ઉપર પ્રસન્ન થયેલા જોઈ તેને તેની જગા ઉપર બહાલ કા. એ પ્રમાણે ધર્મની નિંદા કરનારાએ ઠેકાણે આન્યાના અનેક દૃષ્ટાંતા જાણવાનાં છે.