________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
આ એટલે રાજાએ તેની
બહેશરવીરતા
નજર
કર્યો એટલે રાજાએ તેની સાથે વાત કરવાને ખરે લાગ જોઈ તેના પરાક્રમથી રાજી થયા છતાં કહ્યું કે, “હે શૂરવીર! તમારામાં સ્થલ દ્રષ્ટિ એ મેટું દૂષણ છે અને તેજ તમારે રક્ષામંત્ર છે. નહીં તે નજર લાગવાથી તમે ઉભાને ઉભા ફાટી પડે. કારણ, તમે જે કરે છે તે અથવા તેના જેવું કરવાને હું પણ સમર્થ નથી.” તે સાંભળી ચાહડ બે, “મહારાજ, આપે ખરૂં જ કહ્યું. આપ મારી પેઠે વ્યય કરવાને સમર્થ નથી. કેમકે, હું તે આપના બળથી ખર્ચ કરૂં છું પણ આપ કાના બળથી કરે છે એ વાત ઉઘાડી છે. ચાહડના આ ઉત્તરથી રાજા પ્રસન્ન થયા અને તેને “રાજઘરટ્ટને' ઇલકાબ આપી વિદાય કર્યો. પછી દિવસે દિવસે રાજસભામાં ચાહડનું માન વધવા લાગ્યું. તેના નાના ભાઈ સોલાકે પણ પિતાની ઉદારતાથી સર્વ રાજવર્ગને મોહિત કરી “સામંતમંડળીસત્રાગાર' એ ચાંદ મેળ.
એક દિવસ સિદ્ધરાજના સમયથી પંડિતાઈ માટે સ્પર્ધા કરનાર વામરાશિ નામને પંડિત શ્રી હેમચાર્યની પ્રતિષ્ઠા સહન ન થવાથી તેમને સામે આવતા જોઈ તેમનાથી સંભળાય તેમ બે કે, * દાંત ઉપરના ધણું મેલને લીધે દુર્ગંધ મારત, નાકની દાંડી દાબી ગિણગિણ કરતો અને જયાં ઉભે હોય ત્યાંથી છાકમારે તેમ પિમળતો સેંકડો જુઓ અને લીખેથી વળ વળતી કાંબળ ઓઢી આ હેમડ શેવડે આવ્યો.” તે સાંભળી સૂરિએ કહ્યું કે, “હે પંડિત, વિશેષ્ય પહેલાં વિશેષણ આવે છે તે તમે શીખેલા જણાતા નથી. હવેથી શેવડ હેડ એ પ્રાગ વાપરજે. ” પણ સૂરિની કરેલી નિંદા સહન ન થવાથી લેકેએ વામરાશિ ઉપર રીસે ભરાઈ તેને ભાલાના ટેચાથી મારીને કાઢી મૂક્યો. કુમારપાળે પણ પિતાના રાજ્યમાં શસ્ત્ર વિનાને વધ હેવાને લીધે તેને બીજું કંઈ ન કરતાં તેની વૃત્તિમાત્રને ઉચ્છેદ કર્યો. ત્યારથી વામરાશિ જાણું માગી લાવી જેમ તેમ ગુજરાન ચલાવી હેમાચાર્યના ઉપશ્રય આગળ પડી રહેવા લાગ્યો. એક વખત ઘણું રાજાઓને અને
પણ કરતાં તેની ઉતમ ગુજરાન ગત ઘણાર
For Private and Personal Use Only