________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સેળભે.
૧૭૧
ર સ્વામી વેરે પરણાવી છે. એવી રીતે એ બેને નિકટ સંબંધ થયે છે. તેથી શરણે આવેલાને વાતે વજમય પાંજરાસમાન આશ્રિતોનું કલ્યાણ કરનાર અને કૃતજ્ઞ માં શિરોમણિ તે ચાલુક્યસિંહ પિતાના સસરાને ફરીને રાજ્યાભિષેક કરવા ઇછા રાખે છે. તે ધર્મરાજાની સાથે સૈન્ય લેઈ તમારા ઉપર હુમલે કરવાના ઈરાદાથી તમારા નગર નજીક આવે છે. માટે ત્યાં આવી તેમની આજ્ઞારૂપી માળવડે તમારું મસ્તક સુશોભિત કરે.”
મે-“હે વાચાળદૂત, તું એ પ્રમાણે કેમ બકે છે? કેણ છે તે પુરૂષાકારમાં ટિટોડી સમાન કુમારપાલ જે મે હાંકી કાઢેલા અધમ અને રંક ધર્મરાજાના ભમાવવાથી મને હરાવવાની ઈચ્છા રાખે છે? મારૂં પરાક્રમ ત્રણ જગતમાં કોઈનાથી ગાંજર્યું જાય તેમ નથી. હું એના જેવા લાખે નૂપરૂપી કીટકોને પહોંચવાને સમર્થ છું. હું તેમનાથી બીઉં એમ નથી. જા, નીકળ અહીંથી અને તારા રવામીને કહે કે, મેહ રાજા સામે યુદ્ધ કરવા આવે છે.”
- જ્ઞાનદર્પણ–“હે દુષ્ટરાજન, સાંભળ. પૂર્વે ધ્યાનાગ્નિરૂપી શસ્ત્રના તેજથી જેમણે તને સપરિવાર મારી પાડ્યો હતે તે શ્રી હેમાચાર્યના ચરણકમળમાં ભ્રમરની પેરે વાસ કરનાર શ્રીલ્યુક્યચંદ્ર સદા જયવંતા વર્તે છે. તેમણે તારા વહાલા ઘુતાદિ સમુદાયને કાળા મહેડાં કરી પિતાના નગરમાંથી અને દેશમાંથી કાઢી મૂક્યું છે. તે પછી ફેગટ શેને ગર્જરવ કરે છે?
મેહ–જે ધર્મને મેં મારા પરાક્રમથી બાયેલાની માફક પદભ્રષ્ટ કરી નાખે છે તે અહીં શું હેડું લઈને આવ્યું હશે? તે વખતે મેં એને ઘડે જાણું જતો કર્યો. પણ હવે તે રણભૂમિમાં મારા હાથે જરૂર પહેલે આહૂતિ થઈ પડશેઃ વારૂ, ધર્મ ઘડો હોવાથી ભરણ સન્મુખ થયે એ ઠીક છે. પણ તારે સ્વામી મૂર્ખની પેઠે બીજાને માટે કેમ દુઃખ હરી લે છે ? હું! સમજાયું. એ ધર્મપુત્રીએ બાપને દોલત મેળવી આપવાની પ્રેરણા કરવાથી મરે છે. જા, મારે
For Private and Personal Use Only