________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
શ્રી કુમારપાલ પ્રભુધ.
વખતે સમતા અને મૈત્રી નામની કૃપાની એસખીએ ઉભેલી હતી. તેમણે જઇ કૃપાસુંદરીને વધામણી કહી કે, હુવે તારા મનના મનેરથ હુકરીને ફળશે, ” સર્વના મત પડવાથી ધર્મરાજાએ કૃપાને આપવાના નિશ્ચયપર આવી મતિપ્રકર્ષને વિદાયગીરી આપી. તેણે કુમારપાલ પાસે આવી સર્વે હકીકત નિવેદન કરી અને કહ્યુ કે, “આપની ઈચ્છા બહુધા પૂર્ણ થશે. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મત્રીના છેલ્લા અમૃત સરખા ચનાથી પ્રસન્ન થઈ ફરી કા ફ્રી કહે। એમ બેલતે રાજા આનંદસાગરમાં મગ્ન થયેા.
પછી તેણે ધર્મરાજાને મોટા એચ્છવ કરીને પરિવારસાથે રાજમડપમાં પ્રવેશ કરાગૈા. શુભ લગ્નના યોગ આવ્યા ત્યારે નિર્મલ ભાવરૂપ જલવડે સ્નાન કરી, અનેક અભિગ્રહ રૂપ દેદીપ્યમાન આભૂષણાથી અલંકાર કરી, દાનરૂપ કંકણથી જમણા હાથ શેાભાવી સર્વંગરૂપ રંગથી રંગેલા હસ્તિ ઉપર બેસી, સદાચારરૂપ છત્ર ધરાવી, તેરસા કાટિ વ્રતના ભાંગારૂપી સુદર મિત્રમંડળથી પરિવા, શ્રીદેવગુરુભક્તિ અને દેશવિરતિરૂપ જાનૈયા ધવળ મંગળ ગાતે તે અનુક્રમે પાષધશાળાના દ્વાર તેારણ આગળ ગયા. ત્યાં પંચવિધ સ્વાધ્યાયરૂપ વાજિંત્ર વાજતે છતે વિરતિ સાસુએ પોંખણાં કર્યાં. પછી શમઢમાદિ સાળાએ માયરામાં (માતૃગૃહમાં) લેઇ ગયા. ત્યાં શીળરૂપ ધવળ વસ્ત્ર, ધ્યાનરૂપ કુંડળ, નવપરૂપી હાર અને તપના ભેદરૂપી મુદ્રિકાઓથી શાભાયમાન કૃપાસુ દરીનુ' સવત્ ૧૨૧૬ ના માર્ગશીર્ષ સુદિ ૨ ને દિવસે શ્રીતીર્થંકર દેવની સમક્ષ પાણિગ્રહણ થયું. ત્યાંથી જ્યાં આગમમાં કહેલા શ્રાવકના ગુણેકરી શાભિત ખાર વ્રતરૂપી કળશેાની હારા આવી રહી હતી અને વિચારરૂપી સુંદર તેારણા બાંધેલાં હતાં ત્યાં આવ્યાં. તે સ્થાનમાં નવતત્વરૂપી નવાંગ વેદી કરી પ્રધ્યાધરૂપ અગ્નિ પ્રગટાવી તેમાં ભાવનારૂપ ધૃત ઢામી શ્રહેમાચાર્યે ગેરે વધૂ સહિત રાજાને “ચત્તરિ મંગારૂં' એ
૧ ભેદ. ૨ વીંટીએ.
For Private and Personal Use Only