________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સળ.
પછી કુમારપાલે પિતાના પરિવાર સાથે એકમત થઈ મતિકર્ષ નામના પ્રધાનને તે કાર્યસારૂ મોકલ્યો. તેણે શ્રીહેમાચાર્યના ઉપાશ્રયમાં ધર્મરાજાની પાસે જઈ કુમારપાલને થયેલા કૃપાસુંદરીના દર્શન વિગેરેની સર્વ વાત કહી કુમારપાલના ગુણ ગાયા. “તે સમ્યકત્વનો ધારણ કરનાર, કરૂણાને એક સમુદ્ર, સજીનેને બંધુ, તીર્થંકરને મુખ્ય ઉપાસક અને ચાતુર્ય ગાંભીર્યાદિ ગુણના સમુદાયે કરી જેના દેહનો પાર પમાય નહીં એ શૂરવીરમાં શિરોમણિ છે.”
એ પ્રમાણે મતિપ્રકર્ષ બેલી રહ્યા પછી ધર્મરાજાએ કહ્યું કે, “હે મતિપ્રકર્ષ કાત્તર ગુણરૂપ લક્ષ્મીથી સુંદર શ્રી ચાલુક્યચંદ્રની
ગ્યતાનું શું કહેવું? પરંતુ એ કૃપા સ્વભાવથીજ પુરૂષની કેવી છે. તેણીએ પાણિગ્રહના સંબંધમાં એક ઘણી કઠણ પ્રતિજ્ઞા લીધેલી છે તેથી જરા અમારું મન ડેલાય છે.”
આ સાંભળી મતિમ પૂછ્યું કે, “તે પ્રતિજ્ઞા કેવી છે? હું તે સાંભળવાને ઈચ્છું છું.”
ધર્મરાજા બે કે, “જેને ભરતક્ષેત્રમાં જન્મ થયે હેય, જે બીજા કેઈથી છોડાયું નથી એવા મદરૂપ ધનને ત્યાગ કરે અને જે ઘુતાદિ વ્યસનને પિતાના દેશની હદમાંથી બહાર કાઢે તે રાજા ભારે વર થાઓ. એવી અમારા કપાની પ્રતિજ્ઞા છે.” - ત્યારે મત્તિપ્રકર્ષ બોલ્યા, એ સબંધમાં તે અમારા સ્વામીએ શ્રીહેમાચાર્યના ચરણકમળ પ સેજ પ્રતિજ્ઞા કરેલી છે અને તેથી કૃપાસુંદરીની પ્રતિજ્ઞા પૂરી થઈ છે. વળી તેણે અભક્ષ્ય અને પરસ્ત્રીને ત્યાગ કર્યો છે. દેશમાં અને પરદેશમાં હિંસાદિકનું નિવારણ કરાવ્યું છે.”
એ સાંભળી ધર્મરાજા ઘણે ખુશી થશે. તેણે જઈ પિતાની વિરતિ સ્ત્રીને સર્વે હકીકત કહી સંભળાવી. પછી સાગમ અને શમ વિગેરે વિચારવાળાઓની સલાડ પૂછી. તેમણે પણ મત આપે. તે
For Private and Personal Use Only