________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६६
શ્રી કુમારપાલ પ્રબંધ.
તેના યોદ્ધાઓ છે. સંક્ષેપમાં હરાજા ધીરદ્ધત છે. અત્યંત અનિઇને પ્રગટ કરનાર, ઈષ્ટને નાશ કરનાર અને જેમાં કલિકાળ સહાયી છે એવા ભયંકર ચરિત્રાને લીધે હાલ મેહરાજાને પગ જોરમાં છે. તેણે સર્વત્ર પિતાની આજ્ઞા પ્રર્વતાવી ધર્મરાજાને પરિવાર સાથે હરાવી કાઢે છે. તે ધર્મરાજા સર્વ ઠેકાણે ફરીફરીને થાળે પણ કે સ્થળે તેને રહેવાની જગો મળી નહીં. હાલ તે ગૂજરાત દેશના પાટણ નગરમાં આવી અમારા આશ્રમમાં આશ્રય લેઈ રહ્યો છે. અમને સંપૂર્ણ આશા છે કે તમારા સૌરાજયને લીધે તે પિતાના બળમાં વૃદ્ધિ પામી ગયેલી ઐઢતા પાછી મેળવશે. અમે તમને શરણે આવેલાના સંબંધમાં વજન પાંજરા સમાન માનીએ છીએ.”
સૂરદ્રના આવાં વચનામૃતથી રાજાનું મન વધારે પ્રફુલ્લિત થયું અને કૃપાસુંદરીની એ પ્રકારની પ્રૌઢતા સાંભળી તેણીના પર પ્રથમ કરતાં હજાર ગણે દૃઢ અનુરાગ થયે. તે એટલે સુધી કે તે સુંદરી પિતાને ક્યારે વરશે, એનું ચિંતવન કરવા લાગ્યો. ગુરુને વાદી મહેલે ગયે, ત્યાં પણ તેને વચનમાં, હૃદયમાં, માર્ગમાં, ઘરમાં, આકાશમાં, પાણીમાં, પૃથ્વીમાં, દિશાઓમાં અને સ્વમામાં તે ચંદ્રમુખી કૃપા વગર બીજું કંઇ દેખાયું નહીં. સર્વ જગત તેની દૃષ્ટિએ કૃપામય દેખાવા લાગ્યું. રાજાના બેલવા ઉપરથી મંત્રીએના સમજવામાં પણ આવ્યું કે, તે કૃપાસુંદરીના વિરહથી પરવશ થયેલ છે, તેથી તેમણે જઈ ગુરુને સર્વે હકીકત નિવેદન કરી. ગુરુએ સપરિવાર રાજાને લાવી કહ્યું કે, “તમે કઈ સમજુ પ્રધાપાસે ધર્મરાજાને કપાસુંદરીનું માથું કહેવડાવે, તે આથી તેને આદરભેર મહત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવે અને કેાઈ સારા મકાનમાં ઉતારે આપે. પતિત થયેલા મહાપુરુષ હમેશ લજજાસાગરમાં ડુબેલા હોય છે. દુર્જનના અપવાદથી તેઓ બહુ બીએ છે. રખેને કઈ એમ કહે કે એમને કંઈ આશા હશે, એવી ધાસ્તીથી તે મોટાઓને સંબંધ પણ રાખતા નથી. જો તમે મારી સલાહ પ્રમાણે વર્તશે તે ધર્મરાજા નક્કી તમને કૃપાસુંદરી આપી દેશે.”
For Private and Personal Use Only