________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સળગે.
૧ ૬૩
ભાગ ૧૬ મા.
રાજર્ષિ કુમારપાળ-કૃપાસુંદરીનું પાણિગ્રહણ,
મોહને પરાજય અને ધર્મ રાજ્ય સ્થાપન. આગલા ભાગમાં કહી ગયા તે રીતે કુમારપાળના હૃદયમાં, વદન માં, ઘરમાં, નગરમાં અને દેશમાં કરૂણ સુંદરીનું ચલન થવાથી મારી (હિંસા) શેકને રહેવાની જગે મળી નહીં. તેથી તે રીસાઈને તેના પિતા મહને ત્યાં ગઈ. તે વખતે મેહનું ચિત્ત ઠેકાણે નહોતું અને મારિ ઘણે દિવસે આવેલી હતી તેથી તેણે પ્રથમ મારિને ઓળખી નહીં અને પૂછયું કે, “સુંદરી, તું કોણ છે ?”
મારીએ જવાબ દીધો કે, “એ તે હું તમારી વહાલી પુત્રી.” મેહ બલ્ય, “વત્સ! તું આવી હીન કેમ દેખાય છે?”
મારિએ કહ્યું, “પિતાજી, હું શું કહું? હેમાચાર્યના ઉપદેશથી પરાર્થે ગુણવાન્ કુમારપાળે મને હૃદય, મુખ, હસ્ત અને ઉદરમાંથી ઉતારી નાખી દેશમાંથી કાઢી મૂકી છે.”
તે સાંભળી મેહ જરા રોષે ભરાઈને બોલ્યો, “વત્સ, રડીશ મા. હું તારા રિપુઓને રડાવું તે જ ખરે. મને એ ધુતારા હેમાચાર્યની વાણીથી કુમારપાલ તારામાં વિરક્ત થયાની ખબર થયેલી છે. હવે થોડા દહાડા પછી એ દેશને બીજે ભર્તા થશે તે તારૂં પ્રબલ ચાલવા દેશે.” બરોબર. એ રીતે દિલાસે આપી શાંત પાડ્યા શિવાય બીજું શું કરે ?
એક દિવસ પ્રભાતિક કૃત્ય સમાપ્ત કરી શ્રી કુમારપાળ પટ્ટગજપર બેસી ગુરૂને વાંદવા ગયો. ત્યાં શાળાના દ્વાર મધ્યે દેવકન્યાની માફક લીલા કરતી કે કન્યાને જોઈ તે વિચારમાં પડ્યો કે,
For Private and Personal Use Only