________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
ગુરૂ, પુરોહિત તથા દેવધિ વિગેરે રાજમંડળ અને વ્યવહારી વર્ગ સ્પર્ધાથી ભરાઈ ગયું. પછી સૂરિએ પિતાને અધ્યાત્મ વિદ્યાના બલથી નાડીઓ રેકવાન અને પવન સ્થિર કરવાને અભ્યાસ સ્વાધીન હતો, તેથી પાંચ વાયુને રૂંધી આસને થોડા ઉંચા થઈને વ્યાખ્યાન કરવાનો પ્રારંભ કર્યો કે, “નરપદવી હિંસાને ત્યાગ કરે, અસત્ય ન બોલવું, ચેરીને પરિહાર કરે, કામક્રીડાથી વિરક્ત થવું અને સર્વ પ્રકારના સંગથી નિવૃતિ ધરવી. ઈત્યાદિ સદુપદેશમય શ્રી જૈનધર્મ પાપરૂપ કાદવથી ખરડાયેલા પ્રાણને રૂચ નથી. પણ પ્રમેહવાળાથી ઘી ન ખવાય માટે કંઇ ઘીને દેષ દેવાય ? દાનવિવેકથી સંયુક્ત લક્ષમી, શ્રદ્ધાયુક્ત મન, દયામય સ્વભાવ, સચચરિત્રથી વ્યાપ્ત જીવિત, શાસ્ત્રવ્યાપક બુદ્ધિ, અમૃતસ્ત્રાવી વાલીલા અને પરોપકારાર્થ વ્યાપાર એ પ્રાણીઓને પુણ્યથી ઉત્તમ મળે છે. આવી રીતે રાજાદિ સર્વને આનંદ આપનારી સર્વ સાધારણ દેશના ચાલતી હતી તેવામાં સૂરિના પૂર્વ સંકેતિક કાઈ શિષ્ય આસને એક પછી એક ખેંચી લીધાં. તે પણ આધાર વગર રહીને સૂરિરાજ અખલિત વચને વડે વ્યાખ્યાન કરે ગયા. તે જોઈ રાજાદિકના મનમાં તર્ક ઉઠવ્યા કે, શું આ કોઈ સિદ્ધ છે કે બુદ્ધ છે કે બ્રહ્મા છે કે કાઈ ઈશ્વર છે? નહીં તો એમનામાં આવી શક્તિ કેમ સંભવે? દેવબોધિ કેળપત્રના આસનના આધારથી મનપણે રહ્યા હતો અને તૈનાવસ્થામાં શરીરને વાયુ સુખે જીતી શકાય તેમ છે. પણ આ તો નિરાધાર રહી વ્યાખ્યાન કરે જાય છે, માટે એમની રિથતિ અત્યંત કૌતુક ભરેલી છે. તેઓ પરમાનંદમાં એકી અવાજે બોલી ઉઠ્યા કે, “અહે! આ મેટું આશ્ચર્ય છે. આ ચમત્કાર અમારા જેવામાં પૂર્વ કદી આવ્યું નથી. મહારાજ, આપની રિથતિ લેકોત્તર છે.” સુવિએ એવીને એવી સ્થિતિમાં દોઢ પ્રહર સુધી દેશના મૃતધારા વષવી. ત્યારે રાજા સૂરિને આસન પર બિરાજવાની વિનંતિ કરી બોલ્યો કે, “હે સૂરિશેખર, આપના
૧ અમી ઝરનારી વાણીની લીલા.
For Private and Personal Use Only