________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧.
શ્રી કુમારપાલ પ્રધ
,,
66
“મહારાજ, શ્રીસામનાથ મહાદેવનુ મઢીર પ્રાચીન કામય હોવાથી હાલ દરિયાના મોજાંનેલીધે તેના પાચા ખવાઇ જવાથી પડવા બેઠુ છે. જેમ કાઇ સંસારથકી પેાતાના આત્માને ઉદ્ગારે તેમ આપ તે મંદીરના ઉડ્ડાર કરશેા તા આપના ખજાના અખુટ થઇ શાશ્વતી કીર્ત્તિ ફેલાશે, ' તેમની એવી પ્રાર્થનાઉપરથી રાજાએ સૂત્રધારા પાસે તે મંદીર નવેસર પથ્થરથી ખંધાવવા માંડ્યું અને કેવી રીતે શીઘ્ર તૈયાર થાય તે સૂરિને પૂછ્યું. સૂરિ તેને પ્રતિબોધ કરવાની ઈચ્છાથી અવસર પામી બોલ્યા, રાજન ! વિન્નરહિત શીઘ્ર કાર્ય કરવા માટે કાઇ માટું વ્રત ગ્રહણ કરવું જોઇએ, તે માટુ' વ્રત બ્રહ્મચર્ય રૂપ છે. જો તે ધણું કઠણ પડે તે સર્વ પુણ્યનું કારણ એવા માઁનિષેધ કરવા. મનુ પ્રજાપતિ કહી ગયા છે કે, જે માંસ ખાતા નથી અને જીવાને હણતા નથી અથવા હણાવતા નથી તે સર્વ પ્રાણીઆના મિત્ર છે. જો કાઇ માણસ સે વર્ષપર્યંત દર વર્ષે અશ્વમેધ કરે અને ખીજો માણસ માંસ ભક્ષણને ત્યાગ કરે તેા. તે બેનુ પુણ્ય સરખું કહેલું છે. સ્કંદપુરાણમાં માંસ ખાનાર, માંસ ખાવાની અનુમતિ આપનાર, માંસ પકવનાર, માંસ ખરીદ કરનાર, માંસ વેચનાર તથા માંસ માટે હિંસા કરનાર કરાવનાર અને કરવામાં મદદ આપનાર એ રીતે આઠ પ્રકારના હિંસા વર્ણવ્યા છે. જે પાપમાહિત પુરૂષ પાતાનેમાટે માંસ પકાવે છે તે પશુનાં રામ જેટલાં વર્ષ સુધી નરક ભાગવે છે. જે દુર્બુદ્ધિયા પરપ્રાણથી પાતાના પ્રાણતુ પાષણ કરે છે. તેમનુ ખીજાએ કલ્પાંતસુધી નરકાવાસમાં ભક્ષણ કરે છે. પ્રાણ ક આવે તાપણ કદી માંસ ખાવું નહીં. જો ખાવું હાયતા પેાતાનુ ખાવું, પણ બીજાનું ન ખાવું. જીએ, યાં માસ અને ક્યાં શિવ ભક્તિ ? યાં મધ અને ક્યાં શિવપૂજા ? મદ્યમાંસમાં રક્ત પુરૂષોથી શંકર દૂરજ રહે છે. સ્કંદપુરાણમાં માંસ ખરીદ કરનાર ધનથી હણે છે, ખાનાર ઉપાભેગથી હણે છે અને મારનાર વધ ધનાદિથી હણે છે એ રીતે ત્રણ પ્રકારના વધ કહેલા છે. માંસની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only