________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ દસમે,
૧૦૯
ભાગ ૧૦ મો.
કુમારપાળ–શ્રી સોમેશ્વરનો જીર્ણોદ્વાર
અને શ્રી હેમાચાર્યઉપર નિષ્ઠા. એક દિવસ પ્રાતઃકાળને વિષે કુમારપાળ ૭૨ સામતે, ૩૬ રાજકુળો અને બીજા અનેક કવિ, વ્યાસ, પુરહિત, રાજગુરૂ, મંત્રી વિગેરે પરિજન સહિત રાજસભામાં સુવર્ણના પુરૂષપ્રમાણ આસન ઉપર બેઠેલે હતે. એવામાં તેણે કાંચનમય આસન પર બેઠેલા શ્રી હેમાચાર્યને કહ્યું કે, “હે સૂરીશ્વર, કઈ એ સત્કૃત્યને પ્રકાર બતાવે કે જેથી યુધિષ્ઠિર, વિક્રમ અને ભેજાદિ રાજાઓની પેઠે મારૂં નામ યુગના અંત સુધી રહે. આ અવધિરહિત ચમત્કારના અતિશયને વિષે વરાહ અને રાહુએ બે દષ્ટ છે. તેમાં વરાહ માત્ર જળમાં નિમગ્ન એવી પૃથ્વીનું વહન કરે છે અને રાહુ શત્રને ગળવાની સાથેજ તરત મૂકી દે છે. આ ઉલટપાલટ સ્થિતિવાળા સંસારને વિષે મરીને ફરી કેણ ઉત્પન્ન નથી થતું ? પરંતુ જેનાવડે કુળ ઉન્નતિને પામે છે તે જ જન્મેલે કહેવાય છે” ત્યારે સૂરિરાજ બે
લ્યા, “હે ચાલુક્યદીપક! કી બે પ્રકારથીજ કપના અંત સુધી રહી શકે છે. કહ્યું છે કે, વિચક્ષણ પુરૂષ પુષ્કળ ધનદાનથી જગતને અનણ કરી અથવા જગત્મસિદ્ધ કોઈ ધર્મસ્થાન કરાવી દિશાઓને શાશ્વત યશથી નિર્મલ મુખવાળી કરી સાક્ષાત્ ચંદ્રમંડળમાં પિતાની ઈચ્છા મુજબ નામ લખે છે.” એ સાંભળી કુમારપાળ બોલ્ય
મહારાજ ! જગતને અનુણી કરવામાં પુષ્કળ દ્રવ્ય જોઈએ અને તેનો આધાર ગુરૂચરણના પ્રસાદઉપર રહે છે. માટે તે તો મારાથી બનવું કઠિણ, પણ એકાદુ ધર્મ સ્થાન કરાવી શકું.”
એવીરીતે રાજા બેલેતે હતે એટલામાં દેવપટ્ટનથી શ્રી સોમનાથના પૂજારી આવી પહેચ્યા. તેમણે વિનંતી કરી કે,
For Private and Personal Use Only