________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
શ્રી કુમારપાલ પ્રધ
“હુ વિવેક રહિત દેડકા, તું આ કડવું કડવુ શું કેછે! કાઈ મોટા કુવાના અખેાલમાં જઈ મરેલાની પેઠે રહે. નહીં ત। મુખથી ફેલાતા વિષની જ્વાલાએકરીને ભયકર એવા માટી જીભવાળા કાળ સરખા આસર્પરાજ આવે છે.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રમાણે દૂતનું વાક્ય સાંભળી તેમાંના તિરસ્કાર કરી હસતા અણીરાજ બોલ્યેા,“હે દૂત ! સંગ્રામમાં તારા સ્વામીને સર્પ પ્રતિ દેડકાપણું કે ગરૂડપણું જણાશે. ” એમ કહી પ્રતિકાવ્ય આપી કૃતને વિદાય કયા અને પાતે ત્રણ લાખ ઘોડેસ્વાર, ૫૦ હાથી અને ૧૦ લાખ પાયદળ સાથે સામે આગ્ન્યા. દૂતે આવી રાજાને પ્રતિશ્લોક અર્પણ કર્યું.
रे रे सर्प विमुंच दर्पमसमं किं स्फारफूत्कारतो । विश्व भीषयसे कचित्कुरु बिले स्थानं चिरं नंदितुं ॥ नो चेत्प्रौढ गरुत्स्फुरत्तर मरुव्याधूतपृथ्वीधर । स्तार्क्ष्यो भाक्षयितुं समेति ज्ञगिति त्वामेष विद्वेषवान् ॥ १ ॥
“ુ સર્પ ! તું આવેા અસાધારણ ગર્વ છેડી દે. અત્યંત ધ્રુવટા મારીને જગતને કેમ બીવડાવેછે? ચિરકાળ આનંદ પામવા હાય તા કેાઈ બિલમાં જઇ સ્થાન કર. નહીં તે મોટી ડડતી પાંખના પવનથી પર્વતને ડાલાવનાર આ તારા શત્રુ ગરૂડ તને ભક્ષણ કરવાને શિઘ્ર આવેછે.”
કુમારપાળ તેના અર્થના વિચાર કરી ચમત્કાર પામ્યા.
""
અહીં મણીરાજ પ્રથમ આવેલા ચારભટને પૂછવા લાગ્યા કે, “ આ દુ:ખે કરીને જીતાય એવા કુમારપાળને સુખે જીતવા માટે શા ઉપાય કરવા ? ” તેણે વિનંતી કરી કે, “ કુમારપાળના કૃપણતા અને અમૃતજ્ઞતા એ અવગુણાનેલાધે મેલ્હણાદિ સામતા તેનાથી વિરક્ત છે; માટે તેમને દ્રવ્ય આપી ફાડવા એટલે તે ઉદાસ થશે અને હું' પ્રાતઃ કાળે સંગ્રામમાં દેવગજઉપર ચઢી
For Private and Personal Use Only