________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
મોકલે. તે વાણિયાને વેશ લઈ ત્યાં રહ્યા અને રાજકારમાં દુકાન ઘાલી અણરાજની પરિચારિકાઓ સાથે પરિચય કરવા લાગે.
અહીં અર્ણરાજ પોતાની પત્ની પીયર ગઈ અને તેને ભાઈ કુમારપાળ મહાપ્રતાપી છે, એમ વિચારી ગભરાયે. તેથી તેણે વંશપરંપરાથી નોકરીમાં ચાલતા આવેલા વ્યાધ્રરાજને ત્રણ લાખ મહેરથી ખુશી કરી ભયડાનો વેષ આપી કલેહક નામના ગુમ શસ્ત્ર સાથે કુમારપાળને મારવા મૂકો . તે વાત પરિચારિકા દ્વારા કપટવણિકષધારી મંત્રીના કાને આવી. તેથી તેણે કુમારપાળને વિજ્ઞપ્તિ કહાવી કે, “આપે સાવધાન રહેવું. ભયડાઓનો વિશ્વાસ ન કરવો વિગેરે.” સોમવારને દહાડે રાજા કર્ણમેરૂ પ્રાસાદમાં દર્શન કરવા ગયે તે ત્યાં મંત્રીએ લખેલાં લક્ષણવાળી ને ભયડો દીઠામાં આવ્યું. રાજાએ તેને સાથે રાખેલા મલે પાસે બંધાવી ગુપ્ત રાખેલી કટારી કઢાવી કહ્યું કે, “હે વૈરાક, પેલા જંગલીએ તને મોકલ્યો છે. સ્વામીને વશ સેવકને કંઇ કૃત્યા કૃત્યને વિચાર નથી હોતો, માટે તું બીશ નહીં. તે તે જંગલીનેજ મારીશ. ” એમ કહી તે વ્યાધ્રરાજને આદરપૂર્વક જીવતો મૂક્યો.
ત્યાર પછી સૈન્ય સાથે બેનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા કુમારપાળ સપાદલક્ષ દેશતરફ ચાલ્યું. માર્ગે ચાલતાં ચંદ્રાવતી નજીક આવે. અહીં વિક્રમસિંહ નામનો સામંત રહેતું હતું તેને વારંવાર કુમાપાળની સેવામાં પાટણ જવું આવવું પડતું હતું. તેથી ખેદ પામી તે પોતાના મંત્રીઓને એકત્ર કરી કહેવા લાગ્યો કે, “પેલે જટાધર જે પૂર્વે સર્વ પૃથ્વીપર ભિક્ષા માગવા ભટકતે હતા તે દૈવયેગથી અમારે સ્વામી થઈ બેઠે છે. જ્યાં તે ભિક્ષાચર અને ક્યાં અમે વંશપરપરમાં થયેલા રાજપુત્ર ? એવા પતિથી અમને મંડન નથી પણ ઉલટું વિડંબન છે, માટે જો તમારી સર્વની સંમતિ હેય તે કઈ
૧ દાસીઓ. ૨ અધમ, નીચ.
For Private and Personal Use Only