________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સાતમે,
૮૧
માણસ મરે અથવા મારે.” તેનું આ પથ્ય વચન મતથી ઘેરાયેલા કૃષ્ણદેવે ગ્રહણન કર્યું અને તિરસ્કારથી બે કે, “હે અનાત્મા! તું મને નથી ઓળખતે? તારાં પગલાં ટળવાનાં થયાં છે!” આવી રીતે બોલતાં કૃષ્ણદેવે કઈ વખતે કેવું વચન કાઢવું તેને વિચાર ન કર્યો. આ સભા કેની? હું કોણ ? આ સમય ક્યો ? આ વચન કેવું ? તે સર્વને પ્રિય થઈ ફળ આપશે કે નહીં ? એ વિગેરે બાબતને વિચાર કર્યા વગર જે કઈ સારું વચન લે તો તે પણ હાંસીને પાત્ર થાય. રાજાની આજ્ઞાને ભંગ, મહાપુરૂષનું માનખંડન અને લેકેનાં મર્મવાક્ય એ શસ્ત્રવગરના વધ જેવાં છે. યાચક, વંચક (છેતરનાર), વ્યાધિ, મરણ અને મમંભાષણ એ પાંચ ગીએને પણ ઉગનાં કારણે થાય છે. કુમારપાળે તે વખતે ક્રોધનાં ચિહું ગેપવી બીજે દિવસે પિતાના મëપાસેથી તેનું અંગ ભંગાવી નાખી નેત્રા કાઢી લઈ તેને ઘેર મોકલી દીધે. કહ્યું છે કે, “ શાસ્ત્ર સ્થિર બુદ્ધિથી વિચારવું, આરાધેલા રાજાથી પણ બીવું અને પોતાની માનેલી સ્ત્રીની પણ રક્ષા કરવી, શાસ્ત્ર, નૃપ અને સ્ત્રીમાં સ્થિરતા ક્યાંથી હોય ? મેં આ દવે પ્રગટાબે છે, માટે મને તો એ જરૂર નહીં દઝાડે એવા ભ્રમથી જેમ દીવામાં આંગળી ન ઘલાય તેમ પોતે સ્થાપન કરેલા રાજાને પણ તિરસ્કાર ન થાય. લેકે પણ મનમાં એ નીતિ સમજી જેમ દેવતા દેવેંદ્રને સેવે તેમ તે રાજાને સેવવા લાગ્યા. બળિયે અને શૂર સિદ્ધરાજને ધર્મપુત્ર જે ચારભટ તે ચૌલુકયને છોડી અરાજની સેવામાં ગયે. એ પ્રમાણે નિષ્કટક રાજય થવાથી રાજાએ સર્વત્ર દેશમાં લેકે ના મસ્તકઉપર શેષની માફક પિતાની આજ્ઞા સ્થાપન કરાવી.
૧ દબાવી.
For Private and Personal Use Only