SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org soggy કાષ્ઠમાંથી ખાસ કરીને પ્રાંકુરના ગૂંચ ભાગમાંથી લીધેલે ભાગ. soggy. સંતૃપ્ત. s. potato, પાણીની ઊંચી ટકાવારી અને સ્ટાર્ચની નીચી ટકા વારી ધરાવતા બટાટા, જે રાંધ્યા બાદ પણ ભારે અને ભેજવાળા રહે છે. sohaga. સેાહાગ, હિંડા નામનું Aphanamixis polystachya (Wall.) Parker.(Amoora rohituka Wight & Arn.). નામનું ૫. બંગાળ અને આસામમાં થતું એક પ્રકારનું વૃક્ષ, જેનાં ખીને પીલીને કાઢવામાં આવતું તેલ દીવાખત્તી માટે કામમાં લેવામાં આવે છે Soh-niamtra orange. આસામમાં થતું મધ્યમ કદનું ખાસી આર્જ નામનું મેાસખીનું ઝાડ. soil, જમીન, ભૂમિ. (ર) મૃઠ્ઠા, મૃત્તિકા, માટી. (૩) પૃથ્વીના પાપડા પરનું જુદા જુદા કદ ધરાવતા કણાનું બનેલું, ઢીલું બાહ્ય પડ, જે 5થી 7 ઇંચ જેટલું હળના પાના-ફળથી ખેડાય તેટલું ઊંડું હાય છે. આ પડમાં નિજિક અકાર્બનિક દ્વવ્યે, જીવંત અને મૃત કાર્મેનિક દ્રવ્યે, પાણી અને વાયુ, એમ ચાર મુખ્ય ધટકા હાચ છે. સપાટી પરનું ખાદમાટી – હ્યુમસ ધરાવતું કૃષિક્ષમ પડ, તેની હેઠળના ભૂમિગત પડ કરતાં વિશિષ્ટ રીતે જુદું તરી આવે છે. (૪) ઈજનેરીશાસ્ત્રની દૃષ્ટિએ સખત ખડક અથવા શૈલથી ભિન્ન હોય તેવે ધરતીના ભાગ. s. acidity અમ્લીય જમીન. s. jaeolin વાતેઢે જમીન. s., alkaline ક્ષારીય-ઊસર જમીન. s. alluvial. લેાઢ જમીન. s. black કાળી જમીન. s. b, cotton કપાસ માટેની કાળી જમીન. s., clayey. માટી ધરાવતી જમીન. s. clayey loam મચિારી હુમટ જમીન. s., અઢ જમીન-માટી. s.,fine ઝીણાં કણની માટી. S., late rite. લેટરાઈટ પ્રકારની જમીન. S. ,loam રેતીમિશ્રિત કાંપવાળી જમીન. s, loamy clay કાંપવાળી જમીન. coarse 569 soil મધ્યમ s.. medium. પ્રકારની જમીન. s.,mellow તરમ માટીવાળી જમીન. s. ,organic કાર્મેનિક સચિ દ્રવ્યેા ધરાવતી જમીન. s., resi dual અવશિષ્ટ જમીન. s. ,sandy રતાળ જમીન. so, s. loam રેતાળ કાંપવાળી જમીન. s. ,sedimentary. જલેાઢ – જલનિર્મિત જમીન. s.,surface પૃષ્ઠ જમીન. s., transplantaed વાહિત માટીની બનેલી જમીન. s. acidity. જમીનની અમ્લતા, જમીનમાં હાઇડ્રોસિલ (OH) આચન સંકેન્દ્ર કરતાં H આચનનું પ્રમાણ વિશેષ હોય તેવી જમીન, જેમાં 7.01 કરતાં ઓછી સક્રિય pH હોય છે. ક્ષારીયતાની વિરુદ્ધ બેઇઝ વિનિમચ નિર્ણાયકાની દૃષ્ટિએ સક્રિય તત્ત્વ હોય છે. s. aeration, જમીનમાં રહેલા વાયુઓની અવરજવર શકય બનતી પ્રક્રિયા, જેને આધાર જમીતની છિદ્રાળુતા અને છિદ્રોને પાણી પૂરી ઈ શકે તે પર છે. s. aggregate. ઢેકું; દાણા ઇ. જેવા ણાને સમૂહ. s. air. પણી ભરાયું ન હોય તેવા જમીનનાં છિદ્રામાંના વાયુએ - હવા, જમીનનાં છિદ્રોમાં કે હવા અને પાણી હોચ તા તેને વનસ્પતિની વૃદ્ધિ માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિ ગણવામાં આાવે છે. આવા પ્રકારની હવામાં મેાટા ભાગે નાઇટ્રેજન અને આકિસજન હાય છે, પરંતુ વાતાવરણની હવામાં હાય તે કરતાં વધારે ભેજ અને કાર્યંન ડાયેક્સાઈડ અને આપ્યા આક્સિજન હોય છે. મુક્ત હવા ઉપરાંત જમીનમાં કલિલમાં રહેલી અથવા સંયાજનમાં ટ્રાન્ચ ખનેલી હવા હોય છે, s. alkalinity. જમીનમાં H આચનના સંકેન્દ્ર કરતાં હાઇડ્રોક્સિલ (OH) સ્ત્રાયનનું પ્રમાણ જમીનની ક્ષારીયતા કરતાં વધારે હોય છે. s. amend. ments. જમીન સુધારણા. જમીનની પ્રતિક્રિયામાં પરિવર્તન – સુધારા લાવવા અને તેની ભૌતિક પરિસ્થિતિને સુધારવા માટે તેમાં ઉમેરવામાં આવતાં Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy